Ad Code

વિટામિન (Vitamin)



વિટામિન (Vitamin)





→ ઈ.સ. 1911 માં પોલેંડના વૈજ્ઞાનિક કાસિમિર ફંક નામના વૈજ્ઞાનિકે વિટામિનની શોધ કરી હતી.

→ વિટામિન કાર્બનિક સંયોજક છે તથા તે ઊર્જા ઉત્પન્ન કરતો નથી પરંતુ તે અલ્પપ્રમાણમાં દેહધાર્મિક કાર્ય માટે જરૂરી છે.

→ વિટામિન આપણા શરીરને રોગોથી રક્ષણ આપવામાં મદદ કરે છે.

→ વિટામિન D અને વિટામિન K નું નિર્માણ આપણા શરીરમાં જ થાય છે.

→ વિટામિન – K નાના આંતરડામાં બને છે.



વિટામિનની દ્ર્વ્યતાના આધારે તેના બે પ્રકાર છે:


  1. ચરબી દ્રાવ્ય વિટામિન

વિટામિનના પ્રકાર





  1. વિટામિન A

  2. વિટામિન B1

  3. વિટામિન B2

  4. વિટામિન B3

  5. વિટામિન B5

  6. વિટામિન B6




  7. વિટામિન B7

  8. વિટામિન B9

  9. વિટામિન B12

  10. વિટામિન C

  11. વિટામિન D

  12. વિટામિન E

  13. વિટામિન K


નોંધ : વિટામીનના પ્રકાર વિશે વધુ માહિતી માટે વિટામીનના પ્રકાર પર ક્લિક કરો




















Post a Comment

0 Comments