ગુજરાત માં સર્વપ્રથમ
- “અમુલ ડેરી” ના સ્થાપક
- ત્રિભોવનદાસ પટેલ
- ગુજરાત રાજ્યનું પહેલું સત્ર
- ૧૮ ઓગસ્ટ, ૧૯૬૦ થી
- ગુજરતમાં સર્વપ્રથમ પુસ્તકાલયની શરૂઆત
- ૧૮૨૪માં, (સુરત)
- ગુજરાતમાં અમદાવાદ-મુંબઈને જોડતી ટેલીફોન લાઈન સર્વપ્રથમ શરૂ થઇ
- ૧૮૫૦માં
- ગુજરાતીમાં સર્વપ્રથમ ગુજરાતી પંચાગની શરૂઆત
- ૧૮૫૪માં
- ગુજરાતમાં કોલેજ કક્ષાનું શિક્ષણ શરૂઆત
- ૧૮૬૦માં
- ગુજરાતમાં સર્વપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત
- ૧૮૭૨માં
- ગુજરાતમાં સર્વપ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત
- ૧૮૮૬માં, અમદાવાદ
- ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમની શરૂઆત કરનાર
- ૧૮૯૨માં (મહીપતરામ)
- ગુજરાતમાં સર્વપ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગેસ અધિવેશન
- ૧૯૦૨માં,અમદાવાદમાં
- ગુજરાતમાં સર્વપ્રથમ દવાનું કારખાનાની શરૂઆત
- ૧૯૦૫માં-એલેમ્બીક , વડોદરા
- ગુજરાતમાં સર્વપ્રથમ રેડીયો કેન્દ્રની સ્થાપના
- ૧૯૨૦માં વડોદરા
- ગુજરાતની સર્વપ્રથમ લો કોલેજ
- ૧૯૨૭માં,લલ્લુભાઈ શાહ, અમદાવાદ
- ગુજરાતમાં સર્વપ્રથમ સંગીત નાટક અકાદમીની શરૂઆત
- ૧૯૬૧માં, રાજકોટ
- ગુજરાત વિધાનસભાની સર્વ પ્રથમ ચૂંટણી યોજાઈ
- ૧૯૬૨માં
- ગુજરાતનું સર્વપ્રથમ વનસ્પતિ ઉદ્યાન
- ૧૯૬૪માં વઘઈ , ડાંગ
- ગુજરાતની સર્વપ્રથમ મહિલા સરકારી બેંક
- ૧૯૭૪માં, અમદાવાદ
- ગુજરાતમાં સર્વપ્રથમ ટેલિવિઝનનું પીજકેન્દ્રની શરૂઆત
- ૧૯૭૫માં
- ગુજરતમાં સર્વપ્રથમ ટેલિવીઝનની શરૂઆત
- ૧૯૭૫માં
- ગુજરાતમાં સર્વપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત
- ૧૯૮૪માં
- ગુજરાતનું સર્વપ્રથમ સૌરઉર્જા ગામ
- ૧૯૮૪માં ખાંડીયા ( વડોદરા)
- ગુજરાતમાં સર્વ પ્રથમ લોકયુંક્તનો કાયદો
- ૧૯૮૬માં
- અમદાવાદમાં રેલવે સ્ટેશનનો પ્રારંભ
- ૨૦ જન્યુઆરી, ૧૮૬૩
- ગુજરાતમાં સર્વપ્રથમ રેલવે
- અંકલેશ્વર અને ઉતરાણ વચ્ચે (ઈ.સ. ૧૮૫૫) ૪૬.૪ કિલોમીટર
- ગુજરાતમાં સર્વ પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ
- અંખડ-સૌભાગ્યવતી (ઈ.સ.૧૯૬૩)
- ગુજરાત વિધાનસભામાં સર્વ પ્રથમ અધ્યક્ષ બનનાર
- અંબાલાલ શાહ (૧૯૩૦માં)
- ગુજરાતમાં સર્વપ્રથમ એમ.એ ની પદવી મેળવનાર
- અંબાલાલ સાંકરલાલ દેસાઈ
- મુઘલ બાદશાહે સત્તા સ્થાપી
- અકબર
- ગુજરાતમાં ઇલાહી સંવતની શરૂઆત
- અકબરે કરી
- ગુજરાતમાં “મુશાયરા” ની શરૂઆત કરનાર
- અબ્દુલ રહીમ ખાનેખાન્ના
- ગુજરાત રાજ્યનું સર્વ પ્રથમ પાટનગર
- અમદાવાદ
- ગુજરાતમાં સર્વપ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત
- અમદાવાદ (૧૮૪૬માં)
- ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમ
- અમદાવાદ (૧૮૯૨માં)
- ગુજરાતની સર્વપ્રથમ ગ્લાઈડીંગ ક્લબ
- અમદાવાદ (૧૯૬૨માં)
- ગુજરાતની સર્વપ્રથમ કન્યા પોલીટેકનીક સંસ્થા
- અમદાવાદ (૧૯૬૪માં)
- ગુજરાતમાં સર્વપ્રથમ ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર
- અમદાવાદ (૧૯૬૭માં)
- ગુજરાતમાં સર્વ પ્રથમ ગવર્મેન્ટ શાળા
- અમદાવાદ (ઈ.સ. ૧૮૨૬)
- ગુજરાતમાં સર્વ પ્રથમ ટપાલ સેવા
- અમદાવાદ (ઈ.સ. ૧૮૩૮)
- ગુજરાતમાં સર્વ પ્રથમ ટેલીફોન સેવા
- અમદાવાદ (ઈ.સ. ૧૮૯૭)
- ગુજરાતમાં સર્વ પ્રથમ વિધુત રેલવે
- અમદાવાદથી મુંબઈ (ઈ.સ. ૧૯૭૪)
- >ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડે સર્વપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણમાં અમલ
- અમરેલી
- ભાવિના પ્રણેતા
- અસાઈત ઠાકર
- ગુજરાતમાં સર્વપ્રથમ કૃષિ વિદ્યાલય
- આણંદ (૧૯૪૭માં)
- ગુજરાતમાં સર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી
- આનંદી બહેન પટેલ
- ઈન્ટરનેટ પર ઉપલબ્ધ પ્રથમ ભારતીય પત્રિકા
- ઇન્ડિયા ટુડે
- ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા કેબીનેટ મંત્રી
- ઇન્દુમતીબહેન શેઠ
- ગુજરાતમાં સર્વ પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા
- ઇલાબહેન આર.ભટ્ટ (ઈ.સ.૧૯૭૭)
- મેગ્સેસ એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી મહિલા
- ઇલાબેન ભટ્ટ (૧૯૭૭માં)
- ગુજરાતમાં સર્વ પ્રથમ વસ્તી ગણતરી
- ઈ.સ. ૧૮૭૨માં
- જગન્નાથજી મંદિર, અમદાવાદમાંથી પ્રથમ રથયાત્રા
- ઈ.સ. ૧૮૭૮માં આષાઢ સુદ બીજના દિવસે ( મહંતશ્રી નૃશીન્હાદાસજી)
- પંચાગના પ્રકાશક
- ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
- ધી હિંન્દુ
- ઈન્ટરનેટ પર મુકવામાં આવેલ પ્રથમ ભરતીય સમાચારપત્ર
- સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી
- ઉચ્છંગરાય ઢેબર
- ગુજરાતમાં સર્વપ્રથમ રેલ્વે
- ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે ૧૮૫૧માં
- ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર
- ઉત્તમ કપોળ (કરસનદાસ મુલજી)
- જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર
- ઉમાશંકર જોશી (૧૯૬૭માં)
- ગૌરવ પુરસ્કાર મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી
- ઉમાશંકર જોશી (૧૯૮૫માં-અસ્વીકાર)
- ગુજરાતમાં સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ
- ઉમાશંકર જોષી
- ઈ.સ. ૧૯૪૭ ના ભાગલા દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપત્તિની વહેચણી કરવાની જવાબદારી સંભાળનાર ગુજરાતી
- એચ.એમ. પટેલ
- ગુજરાતની સર્વપ્રથમ કોમર્સ કોલેજ
- એચ.એલ.કોમર્સ કોલેજ, અમદાવાદ ( ૧૯૭૯માં)
- આંતરરાષ્ટ્રીય સમ્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ
- કંકુ (ઈ.સ. ૧૯૬૯)
- મ્યુઝિયમ
- કચ્છ મ્યુઝિયમ,ભુજ(ઈ.સ. ૧૮૭૭)
- ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ ગુજરાતી નવલકથા
- કરણઘેલો (૧૮૬૬માં, નંદશંકર મહેતા)
- ગુજરાત વિધાનસભાના સર્વ પ્રથમ અધ્યક્ષ
- કલ્યાણજી વિ મહેતા (૧૯૬૦માં)
- ગુજરાતી ભાષામાં ખંડકાવ્યો સર્વપ્રથમ શરૂઆત કરનાર
- કવિ કાન્ત
- ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત
- કારતક સુદ એકમથી
- ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ કાવ્યસંગ્રહ
- કાવ્ય દોહન( દલપતરામ)
- અર્જુન એવોર્ડ વિજેતા ક્રિકેટર
- કિરણ મોરે
- “કદમ્બ” સંસ્થાના સ્થાપક
- કુમુદિની લાખિયા
- રાજધાની
- કુશસ્થલી (દ્વારકા) - ઈ.સ. પૂર્વે ૪૦૦૦
- ગુજરાતની સર્વપ્રથમ તેલશુદ્ધિ રીફાઈનરી
- કોયલી
- ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ વર્તમાનપત્ર
- ખેડા વર્તમાનપત્ર (૧૮૨૨માં)
- પદ્મવિભૂષણ મેળવનાર
- ગગન-વિહારી મહેતા (ઈ.સ.૧૯૫૯)
- સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ગુજરાતી
- ગણેશ વાસુદેવ માવળંકર
- ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બાલ પાક્ષિક
- ગાંડીવ
- બિલિયર્ડ્સમાં વિશ્વ ચેમ્પિયન ખેલાડી
- ગીત શેઠી અને પંકજ અડવાણી
- ગુજરાતનું સર્વપ્રથમ બાળ સંગ્રહાલય
- ગીરધરભાઈ બાળ સંગ્રહાલય,અમરેલી
- વિધાપીઠ
- ગુજરત વિધાપીઠ, અમદાવાદ (ઈ.સ. ૧૯૨૦)
- આયુર્વેદ યુનિવર્સીટી
- ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર (ઈ.સ. ૧૯૬૭)
- કોલેજ
- ગુજરાત કોલજ, અમદાવાદ (ઈ.સ. ૧૮૫૬)
- યુનિવર્સીટી
- ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ (ઈ.સ. ૧૯૪૯)
- વડા પ્રધાન
- ગુલજારીલાલ નંદા (૨૭મે,૧૯૬૪ થી ૯ જુન, ૧૯૬૪)
- ગુજરાતી સાહિત્ય પરિષદના સર્વ પ્રથમ અધ્યક્ષ
- ગોવર્ધનરામ ત્રિપાઠી
- ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ સર્વપ્રથમ શરૂ થયો
- ચંદ્ર્ગૃપ્ત મૌર્ય
- અમદાવાદ શહેરના પ્રથમ મેયર
- ચીનુભાઈ ચીમનલાલ
- ગુજરાતના નાની વયે સર્વપ્રથમ મુખ્યમંત્રી બનનાર
- ચીમનભાઈ પટેલ
- ધનજી કાનજી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી
- ચીમનલાલ ત્રિવેદી અને બાલમુકુંદ દવે
- સહકારી દૂધ ઇત્પાદક મંડળી
- ચૌર્યાસી (સુરત) (ઈ.સ. ૧૯૩૯)
- વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા
- છોટુભાઈ પુરાણી
- હિમાચલ કારયાત્રાનાં સર્વપ્રથમ વિજેતા
- જયંતભાઈ શાહ
- વિમાન ચલાવાનર
- જહાંગીર રતનજી તાતા
- પુસ્તકાલય
- જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર (ઈ.સ. ૧૮૨૪), સુરત
- રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર
- ઝવેરચંદમેઘાણી(૧૯૨૮માં)
- યુથ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી ગુજરાતની પ્રથમ ખેલાડી
- ઝીલ દેસાઈ
- ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સામયિક
- ડાંડિયો
- ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વિષયના લેખો અને પુસ્તકો લખનાર લેખક
- ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
- રીઝર્વ બેંકના પ્રથમ ગુજરાતી ગવર્નર બનનાર
- ડૉ. ઇન્દ્રપ્રસાદ પટેલ
- ગુજરાત રાજ્યનાં સર્વ પ્રથમ પ્રથમ મુખ્યમંત્રી
- ડૉ. જીવરાજ મહેતા (તા.૧/૫/૧૯૬૦)
- ગુજરાતમાં સર્વ પ્રથમ પંચાયત રાજ્યની સ્થાપના
- તા.૧/૪/૧૯૬૩
- ગુજરાત રાજ્યની સ્થાપના
- તા.૧/૫/૧૯૬૦
- ગુજરાતમાં સર્વપ્રથમ સાંજની અદાલત (ઇવનિંગ કોર્ટ)ની શરૂઆત
- તા.૧૪/૧૧/૨૦૦૬, મિરઝાપુર
- ગુજરાતમાં સર્વ પ્રથમ રાષ્ટ્રપતિશાસનની શરૂઆત
- તા.૩૧/૫/૧૯૭૧
- ગુજરાતનો સર્વ પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા
- તાતરખાન
- કોમનવેલ્થ ચેસની ઓપન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતનારો સૌપ્રથમ ગુજરાતી ખેલાડી
- તેજસ બાકરે
- ગુજરાતી કમ્પ્યુટર
- તેજ-સિક્લેર, મુંબઈ (૧૯૮૩માં)
- ગુજરતના પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકૂટનો સત્તાનો સ્થાપક
- દન્તીદુર્ગ
- ગુજરાતના સર્વપ્રથમ કોસ્ટ એકાઉન્ટન્ટ
- દર્શના પટેલ
- ગુજરાતી ભાષામાં કરૂણપ્રશસ્તિપત્ર કાવ્યના સર્વપ્રથમ રચયિતા
- દલપતરામ
- ગુજરાતી ભાષાના સર્વપ્રથમ કવિ
- દલપતરામ
- ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નાટક લખનાર
- દલપતરામ (લક્ષ્મી)
- છાપખાનું શરૂ કરનાર
- દુર્ગારામ મહેતા (ઈ.સ. 1842 માં સુરતમાં)
- ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નવલકથાકાર
- નંદશંકર મહેતા (1868માં)
- ગુજરાતમાં સર્વપ્રથમ વિરોધપક્ષના નેતા
- નગીનદાસ ગાંધી (તા. ૨૯/૮/૧૯૬૦)
- સ્કેટીંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી
- નયન પારેખ<
- ગુજરાતી બોલતી ફિલ્મ
- નરસિંહ મહેતા (ઈ.સ. 1920)
- સર્વ પ્રથમ ગુજરાતી ભાષાનો શબ્દકોશ આપનાર
- નર્મદાશંકર દવે (૧૮૭૩માં)
- સર્વોચ્ચ ન્યાયમૂર્તિ, મુંબઈ હાઈકોર્ટના સર્વપ્રથમ ગુજરાતી
- નાનાભાઈ હરિદાસ કણીયા
- ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બારમાસી કાવ્ય ની રચના
- નેમિનાથ ચતુંષ્પ્દીકા
- લોકમાન્ય તિલક એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી
- પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (૧૯૫૮માં)
- આયુર્વેદ કોલેજ
- પાટણ (ઈ.સ. 1923)
- ટેલીવિજન નો પ્રારંભ
- પીજ (ખેડા)૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
- ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ જીવનચરિત્ર કોલંબસનો વૃતાંત
- પ્રાણલાલ મથુરાદાસ
- ગુજરાતના ક્રિકેટ ઇતિહાસમાં ત્રેવડી સદી ફટકારનાર
- પ્રિયાંક પંચાલ
- ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નાટ્યલેખક
- પ્રેમાનંદ ભટ્ટ
- ગુજરાતી પત્રકારત્વનો આદી પુરૂષ
- ફરદુનજી મર્ઝંબાન (મુંબઈ સમાચાર ના સ્થાપક )
- ભારતીય લશ્કરના ભૂમિદળના પ્રથમ ગુજરાતી સરસેનાપતિ (ચીફ ઓફ આર્મી સ્ટાફ)
- ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા
- પંચાયતી રાજના પ્રણેતા
- બળવંતરાય મહેતા
- ગુજરાત રાજ્યના સર્વપ્રથમ બિન કોન્ગેસી મુખ્યમંત્રી
- બાબુભાઈ પટેલ
- ગુજરાતમાં સર્વપ્રથમ ખાંડનું સહકારી કારખાનું
- બારડોલી (૧૯૫૫માં)
- એશિયાનું સૌથી મોટું સહકારી ક્ષેત્રનું ખાંડનું કારખાનું
- બારડોલી, સુરત (ઈ.સ. ૧૯૫૬)
- ગુજરાતમાં સર્વપ્રથમ સૈનિકશાળા
- બાલાછડી ( જામનગર)
- ગુજરાતી સાહિત્યનું પ્રગટ થનાર સર્વ પ્રથમ સામયિક
- બુદ્ધિપ્રકાશ (૧૮૫૦માં)
- ગુજરાતમાં સર્વ પ્રથમ બેન્કની સ્થાપના
- બેંક ઓફ બોમ્બે
- રાજકીય ફિલ્મ
- ભક્ત વિદુર (ઈ.સ. ૧૯૨૧)
- ટાગોર સાહિત્ય એવોર્ડ વિજેતા લેખક
- ભગવાનદાસ પટેલ
- વીજળીનો ગોળો
- ભદ્રનો કિલ્લો, અમદાવાદમાં આવેલા ટાવરની ઘડિયાળમાં (ઈ.સ. ૧૯૧૩)
- “હિમાલયની કર રેલી” માં ભાગ લેનાર ખેલાડી
- ભરત રતિલાલ દવે
- ગુજરાતની સર્વપ્રથમ કાપડ મિલ( અંગ્રેજોની)
- ભરૂચ કોટન મિલ, ભરૂચ (૧૮૫૩માં)
- ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ પ્રવાસ પુસ્તક
- ભવાઈ (મહીપતરામ નીલકંઠ)
- વલ્લભવિધાનગર યુનિવર્સીટી ના સ્થાપક
- ભાઈલાલ પટેલ
- પદ્મશ્રી મેળવનાર
- ભાગ મહેતા (ઈ.સ. ૧૯૫૪)
- ગુજરાતનું સર્વપ્રથમ મુદ્રણ
- ભીમજી પારેખ, સુરત
- ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નિબંધ
- ભૂત નિબંધ ( દલપતરામ)
- બંદર
- ભૃગુકચ્છ (ભરૂચ) (ઈ.સ.પૂર્વે ૨૦૦૦)
- બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનાર સર્વપ્રથમ ગુજરાતી
- ભોળાનાથ સારાભાઈ (૧૮૪૪માં)
- રાજ્યપાલ બનનાર ગુજરાતી
- મંગળદાસ પકવાસા (ઈ.સ. ૧૯૪૫ માં મધ્યપ્રદેશમાં)
- ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્ય સચિવ
- >મંજુલા સુબ્રમણ્યમ
- ગુજરાતની સર્વપ્રથમ કન્યાશાળા
- મગનભાઈ કરમચંદ , અમદાવાદ
- ઈ.સ.૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં હિંદુ ધર્મ નું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી
- મણિભાઈ નભુભાઈ દ્વિવેદી
- સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી
- મહાદેવભાઇ દેસાઈ (૧૯૫૫માં)
- રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા
- મહાદેવભાઈ દેસાઈ (ઈ.સ.૧૯૫૫)- કૃતિ: મહાદેવભાઈ ની ડાયરી
- ગુજરાતમાં સર્વપ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા
- મહારાજ રાજેન્દ્રસીંહજી (૧ એપ્રિલ,૧૯૫૫ થી ૧૪ મે ૧૯૫૫)
- ગુજરાતમાં અનાથાશ્રમની શરૂઆત કરનાર સર્વ પ્રથમ ગુજરાતી
- મહીપતરામ રૂપરામ (૧૮૦૨માં)
- ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમ
- મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ, અમદાવાદ (ઈ.સ. ૧૮૯૨)- સ્થાપક: મહીપતરામ રૂપરામ
- ગુજરાતના સર્વ પ્રથમ રાજ્યપાલ
- મહેદી નવાબ જંગ (તા.૧/૫/૧૯૬૦)
- પાતાળ કુવો
- મહેસાણા (ઈ.સ. ૧૯૩૫)
- ગુજરાતમાં સર્વપ્રથમ અધ્યક્ષ (ગુજરાત વિધાનસભા)
- માનસીહજી રાણા
- ગુજરાતી સાહિત્યની સર્વ પ્રથમ આત્મકથા મારી હકીકત
- ( નર્મદ)
- ગુજરાતી સાહિત્યનું સર્વપ્રથમ હાસ્ય નાટક
- મિથ્યાભિમાન (જીવરામ ભટ્ટ)
- ગુજરાતનો સર્વ પ્રથમ મુઘલ સુબેદાર તરીકે
- મિર્ઝા અઝીઝ ડોડા
- ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા
- મીનળદેવી
- સર્વ પ્રથમ ગુજરાતી સમાચારપત્ર
- મુંબઈ સમાચારપત્ર
- “દર્પણ નાટ્ય અકાદમી” ના સ્થાપક
- મૃણાલિની સારાભાઇ
- વિદેશમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સર્વ પ્રથમ ગુજરાતી
- મેડમ ભીખાઈજી કામા
- ગ્રંથાલયના પ્રવૃત્તિના પ્રણેતા
- મોતીભાઈ અમીન
- “ભારત રત્ન” એવોર્ડ મેળવનાર
- મોરારજીભાઈ દેસાઈ અને સરદાર વલ્લભભાઇ પટેલ (ઈ.સ. 1951)
- પાકિસ્તાનનો “નિશાન એ પાક” એવોર્ડ મેળવનાર -
- મોરારજી દેસાઈ
- ભારતરત્ન મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી
- મોરારજીભાઈ દેસાઈ (૧૯૯૧માં)
- ગુજરાતી રંગભૂમિના પિતા
- >રણછોડભાઈ ઉદયરામ દવે
- સુતરાઉ કાપડની પ્રથમ મિલ શરૂ કરનાર
- રણછોડભાઈ છોટાલાલ રેંટીયાવાળા (ઈ.સ. 1861 માં અમદાવાદમાં)
- ગુજરાતમાં સર્વ પ્રથમ કાપડની મિલના સ્થાપક
- રણછોડભાઈ શેઠ (1960માં,અમદાવાદ)
- ગુજરાતની અસ્મિતા શબ્દનો સર્વ પ્રથમ ઉપયોગ કરનાર
- રણજીતરામ મહેતા
- ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક સર્વ પ્રથમ ગુજરાતી
- રણજીતરામ મહેતા (1905 માં)
- “ગુજરાતી અસ્મિતા” ના આઘપ્રવર્ધક
- રણજીતરામ વાવાભાઈ મહેતા
- ગુજરાતનો સર્વપ્રથમ ટેસ્ટ ક્રિકેટ ખેલાડી
- રણજીતસિંહજી (1895માં)
- ગુજરાતી એન્સાઈક્લોપીડિયા તૈયાર કરનાર
- રતનજી ફરામજી શેઠના
- ગુજરાત રાજ્યની સ્થાપના કરનાર
- રવિશંકર મહારાજ
- ગુજરાતની સર્વપ્રથમ ઔદ્યોગિક વસાહત
- રાજકોટ (1960માં)
- આધકવી નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા
- > રાજેન્દ્ર શાહ
- ગુજરાતના સર્વપ્રથમ ભૂમિસેનાપતિ
- રાજેન્દ્રસિંહજી
- ગુજરાત નાટકમાં સર્વપ્રથમ નટી
- રાધા અને સોના (૧૮૭૫માં)
- ગુજરાતનું સર્વ પ્રથમ ગોકુળિયું ગામ
- રાયસણ (જી-ગાંધીનગર)
- વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર
- રિદ્ધિ શાહ
- ગુજરાતમાં સર્વપ્રથમ બહુમાળી મકાન
- રૂદ્રમહાલય, સિદ્ધપુર
- ગુજરાતના સર્વપ્રથમ મહિલા પાયલોટ
- રોશન પઠાણ
- ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ નાટક
- લક્ષ્મી ( દલપતરામ)
- ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડીયો
- લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી અને સ્ટુડીયો, વડોદરા
- જહાજવાડા ના સ્થાપક
- લાલચંદ હીરાચંદ
- ગુજરાતમાં સર્વપ્રથમ ખનીજતેલ પ્રાપ્તિ
- લૂણેજ (૧૯૫૯માં)
- ગુજરાતમાં સર્વપ્રથમ નગર
- લોથલ (ઈ.સ.પૂર્વે 6000)
- ગુજરાતમાં સર્વપ્રથમ રેડિયો કેન્દ્રનો પ્રારંભ
- વડોદરા (ઈ.સ. 1936)
- ગુજરાતમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પૂરો પડવાની યોજના સર્વપ્રથમ અમલ
- વડોદરા શહેર
- ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ ચુંટણી
- વર્ષ ૧૯૬૨
- ગુજરાતમાં સૌપ્રથમ શિક્ષણ વિભાગમાં ફિક્સ વેતનની શરૂઆત
- વર્ષ 1998માં
- ગુજરાતમાં ગુણોત્સવનો પ્રારંભ
- વર્ષ 2009
- ગુજરાતમાં સર્વપ્રથમ એનજીનીયરીંગ કોલેજ
- વલ્લભવિધાનગર
- >લોકસભાના અધ્યક્ષ બનનાર સર્વપ્રથમ ગુજરાતી
- વાસુદેવ ગણેશ માવલંકર
- ગુજરાતમાં સર્વપ્રથમ મહિલા સ્નાતક
- વિધાગૌરી નીલકંઠ (ઈ.સ. ૧૯૦૪) - શારદાબહેન મહેતા (ઈ.સ.1904)
- ઈ. સ. ૧૯૪૨ ની ચળવળનો પ્રથમ શહીદ
- વિનોદ કિનારીવાલા ગુજરાત કોલેજ, અમદાવાદ
- ગુજરાતમાં સર્વપ્રથમ પદ્મભૂષણ મેળવનાર
- વી. એલ. મહેતા (ઈ.સ. 1954)
- ગુજરાતના સર્વપ્રથમ મુખ્ય સચિવ
- વી.ઇશ્વરન (૧૯૬૦-૬૩)
- ગુજરાતમાં સર્વપ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ
- શેઠ સગાળશાળા (ઈ.સ. 1917)
- >ગુજરાતમાં સર્વ પ્રથમ ગોકુળિયું ગામ યોજનાની શરૂઆત કરનાર મુખ્યમંત્રી
- શ્રી કેશુભાઈ પટેલ
- ગુજરાતમાં સર્વ પ્રથમ લોકાયત અધિકારી
- શ્રી ડી.એમ.શુક્લા, ગાંધીનગર (૧૯૯૮)
- ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસનનો અમલ કરનાર રાજ્યપાલ
- >શ્રી મન્નારાયણ ( તા.૩૧/૫/૧૯૭૧)
- ગુજરાતની સર્વપ્રથમ હાઈટેક અને ટેબલેટવાળી શાળા
- શ્રી સાંગણવા પ્રાથમિક શાળા(જી.રાજકોટ)
- ગુજરાતના સર્વ પ્રથમ સ્ત્રી રાજ્યપાલ
- શ્રીમતી શારદા મુખરજી (તા. ૧૪/૮/૧૯૭૮)
- ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ દૈનિક પેપર
- સમાચાર દર્પણ (1848માં)
- મફત ફરજીયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર
- સયાજીરાવ ગાયકવાડ
- ગુજરાતમાં સર્વપ્રથમ કૃષિ યુનિવર્સીટી
- સરદાર કૃષિનગર, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સીટી, દાંતીવાડા (ઈ.સ. 1973)
- ભારતના પ્રથમ ગૃહપ્રધાન બનનાર ગુજરાતી
- સરદાર વલ્લભભાઈ પટેલ
- ભારતના નાયબ વડાપ્રધાન બનનાર સર્વપ્રથમ ગુજરાતી
- સરદાર વલ્લભભાઈ પટેલ (1947માં)
- ગુજરાતમાં સર્વ પ્રથમ ‘ સફાઈ વિદ્યાલય’ની શરૂઆત કરનાર
- સાબરમતી આશ્રમ,અમદાવાદ
- ગુજરાતમાં સર્વપ્રથમ થ્રી-ડી થિયેટર
- સાયન્સ સિટી-અમદાવાદ
- ગુજરાતમાં સર્વપ્રથમ દવા બનાવવાની ફેક્ટરી
- સારાભાઈ કેમિકલ્સ વડોદરા (ઈ.સ.1905)
- ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ સામાજિક ગુજરાતી નવલકથા
- સાસુ વહુની લડાઈ (મહીપતરામ નીલકંઠ)
- સર્વપ્રથમ ગુજરાતી વ્યાકરણ
- સિદ્ધહેમશબ્દાનુશાસન (હેમચંદ્રાચાર્ય)
- ગુજરાતમાં સર્વપ્રથમ સરોવર
- સુદર્શન સરોવર, ગીરનાર પર્વતની તળેટીમાં
- ગુજરાતમાં સર્વપ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડી
- સુધીર પરબ, (ખો-ખો ની રમતમાં ઈ.સ. 1970)
- ગુજરાતી મૂળની સર્વપ્રથમ મહિલા અવકાશયાત્રી
- સુનીતા વિલિયમ્સ
- ગુજરાતના સર્વપ્રથમ પ્રાધ્યાપક
- સુનીલભાઈ કોઠારી (1985માં)
- નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર
- સુન્દરમ (૧૯૫૫માં-યાત્રા)
- ગુજરાતનું સર્વપ્રથમ અંગ્રેજી વેપાર કેન્દ્ર
- સુરત
- ગુજરાતમાં સર્વપ્રથમ પ્લેનેટોરિયમની સ્થાપના
- સુરત
- ગુજરાતમાં સર્વપ્રથમ અંગ્રેજી શાળા
- સુરત (ઈ.સ. 1842)
- ગુજરાતમાં સર્વ પ્રથમ કન્યાકેળવણી શાળાની શરૂઆત
- સુરતમાં
- ગુજરાતમાં રાઈટ ટુ રીજેક્ટનો સર્વ પ્રથમ ઉપયોગ
- સુરતમાં
- ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ જાનપદી નવલકથા
- સોરઠ તારા વહેતા પાણી (ઝવેરચંદ મેઘાણી)
- ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સ્ત્રી સામયિક
- સ્ત્રીબોધ (1857ના-અમદાવાદમાં)
- ગુજરાતમાં સર્વપ્રથમ યુનિવર્સીટી ના પ્રથમ મહિલા કુલપતિ
- હંસાબેન મહેતા
- ગુજરાત યુનિવર્સિટીનાં સર્વ પ્રથમ વાઈસ ચાન્સેલર
- હરસિદ્ધ દિવેટિયા
- કુમાર ચંદ્રક વિજેતા
- હરિપ્રસાદ દેસાઈ
- સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
- હરિલાલ કાણીયા
- ગુજરાતી સાહિત્યનો કુમાર ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી
- હરીભાઈ દેસાઈ (1944માં)
- સચિત્ર ગુજરાતી માસિક શરૂ કરનાર
- હાજી મહમ્મદ અલ્લારખિયા
- ગુજરાતના સર્વપ્રથમ મહિલા શેરદલાલ
- હીના વોરા, અમદાવાદ
- રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર
- હીરાબેન પાઠક
- ગુજરાતમાં સર્વપ્રથમ કોર્પોરેટ માર્કેટ યાર્ડનું લોકાર્પણ
- 17 સપ્ટેમ્બર, 2017 માં અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કર્યું હતું.
- ભારતના સૌથી મોટા હની પ્લાન્ટનું લોકાર્પણ
- 17 સપ્ટેમ્બર, 2017 માં અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કર્યું હતું.