જૈવ આરક્ષિત ક્ષેત્ર | રાજય |
---|---|
નીલગિરિ - | તામિલનાડુ, કેરળ , કર્ણાટક |
નંદાદેવી - | ઉત્તરાખંડ |
નોકરેટ - | મેઘાલય |
માનસ - | આસામ |
સુંદરવન - | પશ્વિમ બંગાળ |
મન્નારની ખાડી - | તામિલનાડુ |
ગ્રેટ નિકોબાર - | આંદામાન નિકોબાર |
સિમલીપાલ - | ઉડિશા |
દિબ્રુ સાઇકોવા - | આસામ |
દિહાંગ -દિબાંગ - | અરુણાચલ પ્રદેશ |
પંચમઢી - | મધ્યપ્રદેશ |
કાંચનજંઘા - | સિક્કિમ |
અગસ્ત્ય મલાઈ - | કેરળ |
અમરકંટક - | મધ્યપ્રદેશ |
કચ્છનું રણ - | ગુજરાત |
શીત રણપ્રદેશ - | હિમાચલ પ્રદેશ |
શેષાચલમ - | આંધ્રપ્રદેશ |
પન્ના- | મધ્યપ્રદેશ |
0 Comments