Ad Code

આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ International Day for the Abolition of Slavery

આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ
આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ

→ દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ 'આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ' ઉજવવામાં આવે છે.

→ થીમ 2024 : International Day for the Abolition of Slavery

→ સંયુકત રાષ્ટ્રસંઘ(UN)ની સામાન્ય સભાએ વર્ષ 1949માં આ દિવસ ઊજવવાની જાહેરાત કરી હતી.

→ સૌપ્રથમ આ દિવસ વર્ષ 1986માં ઊજવાયો હતો.

→ આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુલામી નાબૂદી અંગે જાગૃતિ લાવી બાળમજૂરી, માનવ તસ્કરી અને જાતીય શોષણ જેવા દૂષણો દૂર કરવાનો છે.

→ ભારતીય બંધારણના અનુચ્છેદ 23 મુજબ મનુષ્ય વેપાર તથા બળજબરીથી કરાવાતી મજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

→ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) અનુસાર વિશ્વભરમાં લગભગ 50 મિલિયન લોકો અને પ્રત્યેક 1000માંથી 5.4 લોકો આધુનિક ગુલામીનો શિકાર થાય છે. આધુનિક ગુલામીમાં બાળમજૂરી, માનવ તસ્કરી વગેરે સામેલ છે.

→ સંયુકત રાષ્ટ્રસંઘ (UN) દ્વારા 23 ઓગસ્ટના રોજ 'ગુલામના વેચાણ અને તેની નાબૂદીની યાદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ' (International Day for the Remembrance of the Slave Trade and its Abolition) મનાવવામાં આવે છે.

→ ILO દ્વારા વર્ષ 2016માં વિશ્વના 50 દેશોમાં દબાણપૂર્વક કરાવાતી ગુલામી નાબૂદ કરવા માટે 'કેમ્પેઇન 50 for Freedom' ચલાવવામાં આવ્યું હતું.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments