→ તુઘલક રાજવંશના સ્થાપક અને દિલ્હી સલ્તનતના શાસક ગ્યાસુદ્દીન તુઘલુકે ૧૩૨૧માં તુઘલકાબાદનું નિર્માણ કરાવ્યું હતું .
→ ગ્યાસુદ્દીન તુઘલક પોતે પણ એક વાસ્તુકાર હતા.
→ આ નગરની ચારે બાજુએ કિલ્લેબંધી કરવામાં આવી હતી.
→ આ કિલ્લાને 'છપ્પન કોટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે.
→ આ કિલ્લાની નજીક ગ્યાસુદ્દીન તુઘલકનો મકબરો આવેલો છે જેનું નિર્માણ તેણે પોતે જ કરાવ્યું હતું. મકબરાના નિર્માણમાં મુખ્યત્વે સંગેમરમરનો વપરાશ થયેલો છે અને મકબરો કૃત્રિમ તળાવથી ઘેરાયેલો છે.
0 Comments