ગુજરાતીમાં સામાનાર્થી શબ્દો - 3(Synonyms in Gujarati)


રાહબરી
: નેતૃત્વ, આગેવાની, નેતાપણું

ઝરૂખો : અટારી, છજુ, કઠેડો

ચૂડી : બંગડી, બલોયું, કડુ, ચૂડલી, કંકણ

અનર્ગળ : અનરાધાર, એકધારુ, અપરંપાર

સાદડ: સાર્વજનિક, જાહેર

ભરોસો : ખાતરી, પ્રતિત, વિશ્વાસ

ગરત : ખુમારી

આગાહી: ભવિષ્યવાણી, વરતારો, આગોતરી જાણ

રોગી : બીમાર, માંદુ, રુગ્ણ

પાયાવર : રખડેલ, ભટકતું, રમતિયાળ

બંસરી : મોરલી, વાંસળી, વેણુ

મૂર્ખ : બુડથલ, બેવકૂફ, અક્કલહીન, બુદ્ધિહીન

ઈચ્છા : સ્પૃહા, કામના, આકાંક્ષા

દરરોજ : અહર્નિસ  , રાતદિન, સદૈવ




દોહયલું : કઠિન, મુશ્કેલ, અઘરું

પંક્તિ : ઉકિત, લીટી, હાર

નુપૂર : ઝાંઝર, સાંકળા, કડલા, ઝાંઝરી

અરીસો : દર્પણ, આભલ, કાચ, ચાટલુ, આયનો

કુળ : વંશ, ગોત્ર, પરિવાર

જ્યોત : દિવેટ, શગ, વાટ

Post a Comment

0 Comments