મહાનુભાવોના ઉપનામ

મહાનુભાવોના ઉપનામ

મોહનલાલ પંડ્યા : ડુંગળી ચોર

રવિશંકર રાવળ :  કલાગુરૂૂ

પંડિત સુખલાલજી : પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત

આનંદશંકર ધ્રુવ : પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ

નરસિંહરાવ દિવેટીયા : સાહિત્ય દિવાકર

અંખડાનંદ: જ્ઞાન ની પરબ

ઇન્દુલાલ યાજ્ઞિક:  અમીર શહેરના ગરીબ ફકિર

ચુનીલાલ આશારામ ભગત : પૂજ્ય મોટા

ગોવર્ધનરામ ત્રિપાઠી : પંડિતયુગના પૂરોધા

હેમચદ્રાચાર્ય : કલિકાલ સર્વજ્ઞ

રવિશંકર મહારાજ : મુકસેવક, કળિયુગના સેવક

કસ્તુરભાઈ લાલભાઈ: શિલભદ્ર શ્રેષ્ઠી

રનીજીતરામ વાવા ભાઈ મહેતા : ગુજરાતની અસ્મિતાના આદ્યપ્રવર્તક

મોતીભાઈ અમીન : ચરોતરનું મોતી

Post a Comment

0 Comments