Motor Vehicle Act (Part: 1 Question and Answer) {મોટર વાહન અધિનિયમ}
મોટર વાહન અધિનિયમ પ્રશ્નોત્તરી અને જવાબ
કલમ 115 મુજબ વાહનોનો ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા કોને છે? રાજય સરકાર
હેલ્મેટ પહેરવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવ્યો છે?કલમ 129
જાહેર સ્થળ પર ડાબી બાજુ સ્ટિયરિંગ કંટ્રોલ હોય તેવું કોઈ પણ વાહન ચલાવશે નહીં તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે?કલમ 120
ગતિની મર્યાદા અંગે કઈ કલમમાં જોગવાઈ કરેલ છે?કલમ 112
વાહનોની રચના અને નિભાવ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે?કલમ 100
રોડ ટ્રાન્સપોર્ટ અંગે કઈ કલમમાં જોગવાઈ કરે છે?>કલમ 97
ચોરાયેલા અને મળી આવેલા વાહન અંગેની જાણકારી ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસે કોને માહિતી આપવાની રહેશે?ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને
જો કોઈ પણ મોટરવ્હીકલ જાહેર જનતા માટે જોખમકારક છે અથવા પરમિટ વગર વાપરવામાં આવે તો ...............તેનું રજીસ્ટ્રેશન કલમ 53 મુજબ મોકૂફ રાખી શકાય છે
મોટર વાહનની નોધણીની અસારકારકતા ક્યાં સુધી વિસ્તરેલી હોય છે?સમગ્ર ભારતમાં
મોટર વાહનની નોધણી કેવી રીતે કરવામાં આવે છે તે અંગેની જોગવાઈ કઈ કલમમાં કરેલ છે?કલમ 41
કંડક્ટરના લાઇસન્સની જોગવાઈ કઈ કલમમાં આપેલી છે?કલમ 29
રોગ કે ખામીના કારણે શારીરિક રીતે અશક્ત હોય તેવી વ્યક્તિનું ડ્રાઇવિંગ લાઈસન્સ રદ કરવાની જોગવાઈ કઈ કલમમાં આપેલી છે?કલમ 16
ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા અંગેનું લાઇસન્સ કેટલા સેમી સુધી અમલમાં રહેશે?ત્રણ વર્ષ માટે
લર્નર્સ લાયસન્સ કેટલા સેમય સુધી કાર્યરત રહેશે?6 માસ સુધી (કલમ 14 મુજબ)
જાહેર રસ્તા પર ટ્રાન્સપોર્ટના વાહન કેટલી વયની વ્યક્તિ ચલાવી શકશે નહિ?20 વર્ષથી ઓછી વયની નીચેની કોઈપણ વ્યક્તિ
16 વર્ષની વાય મર્યાદા ધરાવતી વ્યક્તિ કેટલી એન્જિન ક્ષમતાવાળું વહન જાહેર રસ્તા પર ચલાવી શકે?એંજિનની ક્ષમતા 50 CC કરતાં વધુ ના હોય
0 Comments