Ad Code

Constitution of India: Schedules| ભારતનું બંધારણ : અનુસુચિઓ

અનુસુચિઓ



અનુસૂચિ
અનુસૂચિ વિશે માહિતી
અનુસૂચિ 1 રાજ્યો
સંઘ રાજ્યક્ષેત્રો
અનુસૂચિ 2 ભાગ ક : રાષ્ટ્રપતિ અને રાજયોના રાજપાલ અંગે જોગવાઈ
ભાગ ખ : (રદ કાર્યો છે.)
ભાગ ગ : લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તથા રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ અને રાજયની વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તથા રાજયની વિધાનપરિષદના સભાપતિ અને ઉપસભાપતિ અંગે જોગવાઈ.
ભાગ ઘ : ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશો અંગેની જોગવાઈ.
ભાગ ચ : ભારતના નિયંત્રક - મહાલેખા પરીક્ષક અંગે જોગવાઇઓ.
Visit : generalknowledgedv.blogspot.com
અનુસૂચિ 3 શપથો અથવા પ્રતિજ્ઞાઓના નમૂના
અનુસૂચિ 4 રાજયસભામાની બેઠકોની ફાળવણી
અનુસૂચિ 5 અનુસૂચિ વિસ્તારો અને અનુસુચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ વિષે જોગવાઇઓ.
ભાગ ક : સામાન્ય
ભાગ ખ : અનુસૂચિ વિસ્તારો અને અનુસુચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ
ભાગ ગ : અનુસુચિત વિસ્તારો
ભાગ ઘ : અનુસુચિતમાં સુધારો કરવા બાબત
અનુસૂચિ 6 આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજયના આદિજાતિ વિસ્તારોના વહીવટ વિષે જોગવાઈઓ.
અનુસૂચિ 7 યાદી 1 : સંઘ યાદી
યાદી 2 : રાજય યાદી
યાદી 3 : સમવર્તી યાદી
Visit : generalknowledgedv.blogspot.com
અનુસૂચિ 8 ભાષાઓ
અનુસૂચિ 9 અમુક અધિનિયમો અને વિનિયમનોની કાયદેસરતા
અનુસૂચિ 10 પક્ષપલટાન કારણે ગેરલાયકાત અંગેની જોગવાઈ
અનુસૂચિ 11 પંચાયતોની શક્તિઓ, અધિકારો અને જવાબદારીઓ
અનુસૂચિ 12 નગરપાલિકાની શક્તિઓ, અધિકારો અને જવાબદારીઓ

Visit : generalknowledgedv.blogspot.com




→ ભારતના મૂળ બંધારણમાં 8 અનુસુચિઓ હતી.

→ હાલ બંધારણમાં 12 અનુસૂચિ છે.

→ 9મી અનુસૂચિ પ્રથમ બંધારણ સુધાર દ્વારા 1951 માં ઉમેરવામાં આવી. જેની જોગવાઈઓ ન્યાયિક સમિક્ષાથી મુક્ત રાખવામા આવી હતી. પરંતુ 2007 માં સર્વોચ્ચ ન્યાયલયના ચુકાદા મુજબ 1973 પછી 9મી અનુસૂચિમાં ઉમેરાયેલી કોઈ પણ બાબત ન્યાયિક સમીક્ષાને પાત્ર રહેશે.

→ 10 મી અનુસૂચિ 52 માં બંધારણીય સુધાર દ્વારા 1985 માં ઉમેરવામાં આવી. જે અનુસૂચિ પક્ષપલટા વિરોધી સંબંધિત છે.

→ 11 મી અનુસૂચિ 73 મો બંધારણીય સુધાર દ્વારા 1992 માં ઉમેરવામાં આવી. જે અનુસૂચિ પંચાયતી રાજ સાથે સંકળાયેલી છે.


→ 12 મી અનુસૂચિ 74 મો બંધારણીય સુધારો 1992 માં ઉમેરવામાં આવી, જે નગરપાલિકા સંબંધિત છે.



Also read :


  1. સંઘ અને તેનું રાજય ક્ષેત્ર → Read / View

  2. વિધાન સભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ → Read / View

  3. રાજયપાલ → Read / View

  4. રાજયપાલની શક્તિઓ અને કાર્યોRead / View

  5. રાજ્યનો એડવોકેટ જનરલ → Read / View

Post a Comment

0 Comments