સમાનાર્થી શબ્દો - 2


શબ્દ સમજૂતી /સમાનાર્થી શબ્દો

સ્ત્રી:-મહિલા,વનિતા,અબળા,નારી,વામા,લલના,અંગના,ભામા,ઓરત,ભામિની,રમણી,માનિની,કામિની પ્રમદા
કામદેવ :-મદન,મંથન,કંદર્પ,અનંગ,રતિ–પીત,મનોજ,કંજન,મનસિજ,મયણ,પુષ્પધન્વા,મકરધ્વજ
દાનવ:-રાક્ષસ,દૈત્ય,અસુર,શયતાન,નિશાચર,ગીર્વાણ,સુર,દેવ,ત્રિદ્શ,દશાનન,શૈતાન,લંકેશ,નરપિશાચ,રાવણ,જાતુધાન
ખિતાબ:-ઈલકાબ,શરપાવ,ઇનામ,પારિતોષિક,પુરસ્કાર,ભેટ,બક્ષિસ,ઉપહાર,સોગાદ,સન્માન,બદલો,પુરસ્કાર,
આભુષણ:-ઘરેણા,ઝવેરાત,દાગીના,જણસ,અલંકાર,જેવર,ભૂષણ,સોનામહોર,અશરફી
શ્રીકૃષ્ણ: ગોવિંદ,જનાર્દન,વિઠ્ઠલ,નંદુલિયો,શામળ,દાશાર્દ,નંદલાલ,વાસુદેવ,બંસીધર,દામોદર,ગોપાલ,માધવ,ગિરિધર,શ્યામ, કેશવ,મોરલીધર,મુરારિ.કાનુડો,નટવર
બ્રહ્મા:-સ્ત્રષ્ટા, વિધાતા,વિધિ,પ્રજાપિતા,પિતામહ,કમલાસન,વિશ્વકર્મા,પ્રજેશ,
ભય:-બીક,ડર,ખતરો,ખોફ,આતંક ,ભીતિ,દહેશત,ભો,ભીરયા,ફડક.ગભરાટ
જિજ્ઞાસા:-કુતૂહલ,કૌતુક,ચમત્કારીક,અજાયબી,આતુરતા,તાલાવેલી,તલવલાટ,તલસાટ
ઢગલો:-પુંજ,ખડકલો,ઢગ,સમૂહ,પ્રકર,ટીંબો,અંબાર,
તલવાર:-સમશેર,ખડગ,તેગ,મ્યાન,ભવાની,અસિની,કુતેગ ખગ્ગ
ભૂલ:-અપરાધ,વાંક,ગફલત,કસૂર,તકસીર,ક્ષતિ,ખામી,ચૂક,ગોટાળો,છબરડો,ભ્રાંતિ,સ્ખલન, દોષ,ત્રુટી
ગરીબ:-રંક,દીન,કંગાળ,નિર્ધન,દરીન્દ્રતા,પામર,તૃચ્છ,અકિંચન,મુફલિસ,મવાલી,યાચક,માગણ,ભિખારી,અલા
ગરદન:-ગળું,ડોક,બોચી,ગ્રીવા,ગળચી,કંધર ,શિરોધાર,કંઠ
કાફલો :-સંઘ,સમુદાય,વણઝાર,કારવાં,પલટન,ટોળું,વૃંદ,સંઘાત,ગણ,સમૂહ
ધન:-મિલકત, દ્વવ્ય,મિરાત,અર્થ,પૈસા,દોલત,વસુ,તેગાર,વિત્ત
ગોપાલ:-ભરવાડ,અજપાલ,આભીર,આહીર,રબારી,ગોવાળિયો,વછપાલ
ધૂળ:-અટાર,રેતી,રજ,વેળુ,કસ્તર,વાલુકા,સિકતા,ધૂલિ, ખેરો, ખેરંટો, રજોટી, રજકણ,ગીરદ,જેહું,સિલિકા,માટી, મૃતિકા
તફાવત:-ભેદ.ફરક, ભિન્ન, જુંદુ,નિરાળું,અસમાનતા,જુજવા,વિવિધ,અલગ,નોખું,
પ્રયોજન :-હેતુ, મકસદ,ઉદેશ,ઈરાદો,મતલબ,અભિસંધી,કોશિશ,નિમિત્ત.કારણ
મજાક:- ટીખળ,ચાપલૂસી,ખુશામત,મશ્કરી,ચવાઈ,ઠેકડી,હુદડો,ચેષ્ટ
વિજય:-જય,ફતેહ,પરિણામ,અંજામ,સફળતા,કામયાબી,સિદ્ધી,નતીજો,ફેંસલો,ફળ,પોબાર,જૈત્ર ,જીત
પરાજય:-હાર,પરાસ્ત,અપજય,રકાસ,શિકસ્ત,પરાધીન,પરાભૂત,અભિભવ
વંદન:- નમન, નમસ્કાર,પ્રણામ,જુહાર,સલામ,તસ્લીમ,પડણ
સમાનાર્થી શબ્દો
તન્મય :-લીન,મગ્ન,એકાગ્રતા,ઓતપોત,ચકચૂર,તલ્લીન,મસ્ત
તવંગર:-શ્રીમંત,ધનવાન,માલદાર,પૈસાદાર,અમીર,આબાદ,ધનિક,માલેતુજાર,ધનાઢ્ય,રઈઝ
ધનુષ :-કામઠું,કોદંડ,ગાંડીવ,ચાપ,શાંગ,પણછ,શરધરણી,પ્રત્યંચા,શરાસન,કમાન
પતિ :- ધણી,ઈશ્વર,સ્વામી,ભર્તા, રમણ,ખસમ,કંથ,જીવણ,શૌહર,વલ્લભ,નાથ,ભરથાર,વર,પરણ્યો,પ્રાણનાથ
પત્ની:-વહું,ધનિયાણી,જીવનસંગિની,બૈરી,પ્રાણેશ્વરી,અર્ધાંગના,સૌભાગ્યવતી,વધૂ,જાયા,શ્રીમતી,વાગ્દત્તા,ગૃહલક્ષ્મી, વલ્લભા
કાદવ:- કંદર્પ,પંક,કાંપ,કીચડ,ક્લષ,ગંદુ,મેલું,જંબાલ,ચગું
વિનાશ:-મરણ, ખુવારી,અવસાન,મોત,પરધામ,અક્ષર,નિધન,દેવલોક,મયણું
વિચાર:-ધારણા,ઈરાદો,મનસૂબો ,તર્ક,મકસદ,કલ્પના,ઉત્પેક્ષા,હેતુ,આશય,ખ્યાલ,મનન,ચિંતન,મત,અભિપ્રાય, અભિગમ,અભિસંધિ
મિત્ર:- સહોદર, ભાઈબંધ,રફીક,સખા,દોસ્ત,સહચર,ભેરૂ,રઝાક,સાથી,ભિલ્લુ,ગોઠીયો,સુહદ
દુશ્મન:-રિપુ,અમિત્ર,વૈરી,શત્રુ,અરિ
ભક્તિ :-ઉપાસના,સ્તુતિ,ઈબાદત,પૂજન,આરાધના,પૂજા,અર્ચના,પ્રાર્થના
ઉત્તમ:- શ્રેષ્ઠ,ચુનંદા,પરમ,અપ્રિતમ,અનુપમ,સર્વોત્તમ,અભિજાત,સુંદર,બેનમૂન,ખાનદાન,સરસ,અજોડ,અદ્વિતીય,ઉત્કૃષ્ઠ, વર્ય
વીરતા:-બહાદૂરી,શૂરાતન,શૌર્ય,પરાક્રમ,બળ,તાકાત,જોમ,હિંમત,કૌવત,તૌફીક
ઉજવણી:-જિયાફત, મહેફિલ,જાફ્ત,મિજલસ,જલસો
ધજા:- પતાકા,ધ્વજ,વાવટો,ઝંડો,કેતન,ચિહન
વિજળી:-વિદ્યુત , તડિત,વીજ,દામિની,અશનિ,રોહિણી,ઉર્જા,ઐરાવતી
મકાન :-નિકેતન,ઘર,સદન,રહેઠાણ,ગૃહ,નિવાસ,આલય,ભવન ગેહ
આજ્ઞા:- હુકમ,પરવાનગી,અનુજ્ઞા,મંજુરી,નિર્દેશ,મુક્તિ,ફરમાન,તાકીદ,રજા,આદેશ
આમંત્રણ:-દાવત,ઈજન,નોતરૂં,નિમંત્રણ,સંદેશો
વ્યવસ્થા:-સંચાલન, તજવીજ,પેરવ,ગોઠવણ,યુક્તિ,બંદોબસ્ત
વિવાહ :-લગ્ન, પરિણય,શાદી,પાણીગ્રહણ, વેવિશાળ
પાગલ:-ગાંડું,ગમાર,બેવકૂફ,મૂર્ખ,શયદા,ઘેલું,બુડથલ,અણસમજુ,બર્બર,જડભરત,અસંસ્કારી,ઠોઠ,કમઅક્કલ, નાસમજુ
અધિકાર :-હક,સત્તા,હકુમત,પાત્રતા,લાયકાત,પદવી
અરીસો:-દર્પણ,આયનો,મિરર,આદર્શ,આરસી
સ્વભાવ:-પ્રકૃતિ,તાસીર,લક્ષણ,અસર,છાપ
આનંદ:-હર્ષ,હરખ,પુલકિત,અશોક,ઉલ્લાસ,આહલાદ,ઉત્સાહ,રંજન,લહેર,પ્રમોદ,લુત્ફ,મોજ,સ્વાદ
લક્ષ્મી:- ઇન્દિરા,સિંધુસીતા,સિંધુજા,શ્રી,અંબુજા
સમય:- વખત,કાળ,લાગ,અવસર,તક,મોસમ,સંજોગ,નિયતિ
સ્મશાન:-અક્ષરધામ,મશાણ,કબ્રસ્તાન
મીઠું:- શબરસ,નમક,લુણ,ક્ષાર,લવણ,નમકીન
કોયલ:- સારિકા,મેના,કોક
વેદ:- નિગમ,ધર્મશાસ્ત્ર,ઉપનિષદ,જ્ઞાન,સમજ,ચૈતન્ય,ચેતના શ્રુત
કાવ્ય:- પદ્ય,કવિતા,નજમ,કવન
ગણેશ:- ગણપતિ,વિનાયક,ગજાનંદ,લંબોધર,કાર્તિકેય,ખડાનન,ગૌરીસુત,એકદંત,હેરંબ
પાર્વતી:-ગિરિજા,અર્પણા,શર્વાણી,શંકરી,ગૌરી,હેમવતી,દુર્ગા,કાત્યાયી,અંબિકા,ભવાની,શૈલસુતા,સતી,શિવાની,ઈશ્વરી,ઉમા, ભ્રામરી
ગણિકા:-વૈશ્યા,રામજણી,તવાયફ,પાત્ર,બંધણી,કનેરા,ગુણકા,માલજાદી
વિવેક :-નમ્રતા, સભ્યતા,દાક્ષિણય,ડહાપણ,દાનિશ,વિનયી,સાલસ,ઇક્લાક,અદબ,મર્યાદા,સમજુ,સીમા,મલાજો
ભરોસો:-યકીન,અકીદા, પ્રતીતિ,વિશ્વાસ,પતીજ,ખાતરી,શ્રધ્ધા,મદાર,આસ્થા,ઇતબાર
કામના:-ઈચ્છા, મનીષા,મહેચ્છા,સ્પૃહા,તૃષ્ણા,વાસના,ઐષણા,આકાંક્ષા,મરજી
કચેરી:- કાર્યાલય, મહેકમ,વિભાગ,ખાતું,દફતર
લાગણી:-ભાવના,ધારણા,કલ્પના
કબુતર:-કપોત,શાંતિદૂત,પારેવું,પારાયત
મોરલી:-વાંસળી,મહુવર,બીન,બંસરી,પાવો,વેણું ખલાસી:-નાવિક,મલ્લાહ,ખારવો
દવા:- ઔષધી,ઓસડ,અગદ,ભેષજ
સીતા:- જાનકી,વૈદેહી,મૈથિલી,જનકનંદીની
વેપારી:-તાજિર,વણજ,નૈગમ,વાણીયો
તમાચો:-લપડાક,થપ્પડ,ચાપડ,ચર્પટ,ધોલ,તલપ્રહાર,ચપેટો
જાદુગર:-મદારી,ગારૂડી,ગૌડીયો,ખેલાડી
ઉપવાસ :-અનશન, બાંધણ,ક્ષપણ,લાંઘણ
પ્રકરણ :-ખંડ,ભૂમિકા,વંશાવલી,પીઠિકા,વિષય,પ્રસંગ,અધ્યાય,વિભાગ,શકલ
ઝેર:- વિષ,ગરલ,સોમલ,વખ,હળાહળ,વેર
શરૂઆત :-પ્રારંભ, મંડાણ,પગરણ,આરંભ,આદ્ય,પહેલ
કિરણ:- રશ્મિ,મરીચિ,અંશુ,મયૂખ
કારકૂન :-વાણોતર,ગુમાસ્તો,મહેતાજી,ક્લાર્ક,લહિયો,કારીંદો
પગાર :-દરમાયો ,વેતન,મહેનતાણું,મળતર
રિવાજ :-પ્રથા,રસમ,રૂઢી,ધારો,પ્રણાલી,પધ્ધતિ,પરંપરા,પ્રણાલિકા,શૈલી,તરીકો ,રીત
કોઠાર:- વખાર,અંબાર,ગોદાન,ભંડાર,ગોડાઉન
ગુસ્સો:- કોપ,ક્રોધ,રોષ,ખીજ,ચીડ,અણગમો,આવેશ,ખોફ
શુભ:- મંગલ,ઉજ્જવલ,નિર્મલ,અવદાત,કલ્યાણકારી,પનોતા,સુંદર
કંજૂસ:- પંતુજી,ચૂધરો,મારવાડી,કૃપણ,મખ્ખીચૂસ,ચીકણું
સ્વર્ગ :- દેવલોક,સોરલોક,ત્રિવિષ્ટપ ,દ્યુલોક,જીન્ન્ત,મલકૂત,ત્રિભુવન,દેવભૂમિ
દીવો :- ચિરાગ,બત્તી,શગ,દીપક,ઉત્તેજક,પ્રદીપ,મશાલ,દીપ
બ્રાહ્મણ:-ભૂદેવ,દ્વિજ,બ્રહ્મદેવ,પુરોહિત,ઋત્વિજ,ભૂસુર

સારવાર :-ઈલાજ,ઉપચાર,ઉપાય,સેવા,ખિદમત,સુશ્રવા,સંભાળ,માવજત
વીંટી:- અંગૂઠી, અનામિકા,અંગુશ્તરી
જાસૂસ:-દૂત,ખેપિયો,ગુપ્તચર,કાસદ,ચરક,બાતમીદાર
માર્ગદર્શક:-ભોમિયો,ગાઈડ,પથદર્શક,સલાહકાર
પ્રશંસા :-ખુશામત,ચાંપલુંસી,મોટાઈ
વરસાદ:-મેઘ,મેહુલો,વૃષ્ટિ,પર્જન્ય,વર્ષા,મેહ,મેહુલો
ખાનગી:-વિશ્રમ્ભ,ગુપ્ત,અંગત,છાનું,પોતીકું
આશા:-ઉમેદ,સ્પૃહા,અભિલાષા,ઈચ્છા,ધારણા,મહેચ્છા,લિપ્સા,આકાંક્ષા,કામના,તમન્ના,મનોરથ,અપેક્ષા,આસ્થા,લાલસા,લાલચ, લોભ, અરમાન,મનીષા,તૃષ્ણા
ભયંકર : -કરાલ,ભિષણ,ભયાનક,દારૂણ,ભૈરવ,ક્રૂર, કરપીણ,ઘોર ભિષ્મ
રાજા:- નરેશ,ભૂપ,રાય,પાર્થિવ,મહિપાલ,નરપતિ,દેવ,રાજન,નૃસિંહ,નૃપ,નરાધિપ,બાદશાહ ,ભૂપાલ
માનવ:-માણસ,મનુજ,મનેખ,જન,માનુષ,ઇન્સાન,મનુષ્ય
પવિત્ર:-પાવન,વિમલ,નિર્મળ,શુચિ,પુનિત,શુદ્ધ,નિર્દોષ,વિશુધ્ધ,શુધ્ધ
બળદ:- આખલો,ચળવળ,ડોલન,ઝૂબેંશ
ઘાસ:- તણખલું,કડબ,ચારો,તૃણ,ખડ
સહેલી: સખી,બહેનપણી,સહિયર,જેડલ,ભગિની,સ્વસા
પ્રતિજ્ઞા:-સોગંધ,કસમ,નિયમ,માનતા,ટેક,બાધા
પિતા:- બાપ,વાલિદ,વાલી,જનક,તાત,જન્મદાતા
પરીક્ષા:-પરખ,કસોટી,મૂલ્યાંકન,ઇમ્તિહાન,તપાસ,તારવણી
શિક્ષણ:-કેળવણી,તાલીમ,ભણતર
ગણવેશ:-લેબાસ,યુનીર્ફોમ,પહેરવેશ
શિખામણ:-બોધ,સલાહ,ધડો, સબક,ઉપદેશ,શિક્ષા,જ્ઞાન તસ્વીર:-ફોટો,છબી,છાયા,પ્રતિકૃતિ
નસીબ:-તકદીર,કિસ્મત, ઇકબાલ,ભાગ્ય ,પ્રારબ્ધ,દૈવ,નિયતિ
લાચાર:-પરવશ,પરાધીન,મજબૂર, ઓશિયાળું,કમજોર,વિવશ,વ્યાકુળ,વિહવળ,વ્યગ્ર,અશાંત,બેચેન,બેબાકળા
લોહી:- રક્ત,રુધિર,શોણિત,ખૂન
અવસાન:-મોત,મૃત્યું,નિધન,નિવારણ, સ્વર્ગવાસ,મરણ, કૈલાસવાસ,વૈકુંઠવાસ
નદી:- સરિતા,નિમ્નગા,તટિની, નિર્ઝરિણી, શૈવાલિની,સ્ત્રોતસ્વિની
કૌશલ્ય:-કુશળતા,પ્રવીણતા,દક્ષતા, પટુતા,નિપુણતા, આવડત, કારીગરી, કુનેહ
હરણ:- મૃગયા,સારંગ ,કુરંગ
મઢુલી:-કુટીર,ઝૂંપડી,ખોરડું,કુટિયા,છાપરી
નફો:- લાભ,ફાયદો,ઉપજ, મળતર, પેદાશ,બરકત, જયવારો,આવક
વિકાસ:-ઉત્કર્ષ, ઉન્નતિ,પ્રગતિ,ચડતી
પથ્થર:-પાષાણ,ઉપલ,શિલાખંડ, પ્રસ્તરચટ્ટાન
કાયમ :-શાશ્વત,લગાતાર,હંમેશાં, નિરંતર,સતત, નિત્ય,સદા ધ્રુવ,સનાતન,અવિનાશી
દર્દી :- બિમાર,માંદુ,રોગી,મરીઝ,રુગ્ણ
પગરખાં:-જૂતાં,ચંપલ,પાદત્રાણ,જોડાં
આભાર :-ઉપકાર, પાડ,અહેસાન, કુતજ્ઞતા
માર્ગ:- રસ્તો,પંથ,રાહ, ડગર,વાટ, સડક, પથ
સીમા:- હદ,મર્યાદા, અવધિ,સરહદ, મલાજો,લાજ,લાનત,શરમ
અનુગ્રહ :-કુપા, દયા, કરુણા, મહેરબાની, મહેર, અનુકંપા
પવિત્ર: પાવન,પનોતું,શુચિ,નિર્મલ, શુદ્ધ,ચોખ્ખું,સ્વચ્છ,વિમળ,પુનીત
અચરજ:-વિસ્મય,આશ્ચર્ય,નવાઈ,અચંબો,હેરત
મંદિર:- નિકેતન,દેવાલય,દેરું,દેવળ
દૂધ:- ક્ષીર,દુગ્ધ,પય
નામ:- અભિધાન,સંજ્ઞા
માતા:- જનની,જનેતા,મા,મૈયા
મોતી:- મૌક્તિક,મુકતા
સમીક્ષા:-અવલોકન,નિરીક્ષણ,વિવેચન
વિષ્ણુ:- ચતુર્ભુજ,વૈકુંઠ,મુરારિ,ગોવિંદ
ચિંતા:- બળાપો,ઉદ્વેગ,કલેશ,સંતાપ, ફિકર
પ્રેમ:- સ્નેહ ,હેત, રાગ, પ્રીતિ,મમતા, વહાલ, નેડો






Post a Comment

0 Comments