GUJARATI : GENERAL KNOWLEDGE :ONE LINER : CURRENT AFFAIRS 2020 : PART - 4
700 મેગાવોટની "આઝાદ પટ્ટન જળ વિધુત યોજના" અંગે પાકિસ્તાન અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે.
જુલાઇ 2020 દરમિયાન ભારત અને ઈઝરાયલ વચ્ચે સાયબર સુરક્ષા વધારવા માટે કરાર થયા છે.
રેશન કાર્ડ ધારકોને ઘેર બેઠા રાશન મળી રહે તે માટે દિલ્હીમાં "ઘર ઘર રાશન યોજના" શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કરવામાં આવી છે. જે ખરીફ ઋતુમાં થયેલા પાકને નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ મળી રહે તે માટે શરૂ કરવામાં આવશે.
તાજેતરમાં ગુજરાતનું પ્રથમ ISO : 9001 સર્ટિફિકેટ ધરાવતું એકમાત્ર યાત્રાધામ અંબાજી બન્યું છે.
હાલમાં "પ્રો. પ્રદીપ કુમાર જોશી" UPSC ના નવા અધ્યક્ષ બન્યા છે.
હાલમાં "જમ્મુ કાશ્મીરના પૂર્વ ઉપરાજયપાલ ગીરીશચંદ્ર મર્મુએ ભારતના CAG તરીકે શપથ લીધા છે.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------Latest current affairs and general knowledge : visit our website Knowledge------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
તાજેતરમાં "Flipcart" એ ઉત્તરપ્રદેશ રાજય સાથે ODOP યોજના હેઠળ સમજૂતી કરે છે.
તાજેતરમાં "મંહીદા રાજપક્ષેએ" શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે.
હાલમાં કાકરાપાર પરમાણુ વીજળી પાવર પ્લાંટના ત્રીજા રિએક્ટર (KAPS -3) ની શરૂઆત કરાઇ છે.
તાજેતરમાં FSSAI ધ્વારા જાહેરાત કરવામાં આવી છે, શિક્ષણ સંસ્થાઓ અને શાળાઓથી 50 મીટરના અંતરમાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ હોવો જોઈએ
હાલમાં તમિલનાડુ સરકારે ઈલેક્ટ્રોનિક વાહનો માટે વિશિષ્ટ ઉધાન સ્થાપવાની જાહેરાત કરી છે.
ભારતમાં સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક વાહનો માટેનો પાર્ક તમિલનાડુમાં હશે.
આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય પહેલ હેઠળ "e -Sanjivani મેડિસન પ્લેટફોર્મનું" અમલીકરણ કરવામાં આવ્યું છે.

0 Comments