ગુજરાતીમાં સમાનાર્થી શબ્દો (Synonyms in Gujarati)
સૂરજ : સૂર્ય, દિવાકર, ભાસ્કર , રવિ, ભાનુ, માર્તડ, આદિત્ય, અંશુમાન, દિનકર, દિનાનાથ, સવિતા, ભાણ, મિહિર
સરસ્વતી : ભારતી, શારદા, મયૂર વાહિની, ગિરા, શ્રી, વાગીશા
ચાંદની: જ્યોત્સના, કૌમુદી, ચંદ્રિકા, શકા, ઈન્દુમતી, ચંદ્રપ્રભા, ચંદ્રજ્યોત
રાત્રિ : રજની, યામિની, નિશા, વિભાવરી, શર્વરી, ક્ષપા
બાળક: શિશુ, અપત્ય, બાળ, શાવક, અર્ભક
સફેદ : શુચિ, શ્વેત, ધવલ, શુભ, શુકલ, સિત
બગીચો : વાટિકા, ઉદ્યાન, ઉપવન, આરામ, બાગ
પરિમલ: સુરભી, મહેક, સુગંધ, ફોરમ, સૌરભ, સુવાસ
સુંદર: રૂપાળું, ચારું, રુચિર, મનોહર, કાંત
પ્રભાત: પરોઢ, અરુણોદય, સવાર, મળસકુ, ભોર, પો
હસ્ત: હાથ, કર , પાણી, ભુજા, બાહુ
શરીર : દેહ, કાયા, વયુ, ગાત્ર, તન, અંગ, બદન, કલેવર, નિકાય, ખોળિયું, જિસક
પ્રકાશ: પ્રભા, તેજ, દીપ્તિ, ઉજાશ, ધૃતિ, આતપ, જ્યોત, આલોક
પુત્રી: દીકરી સાથે, તનયા, નંદિની, દુહિતા, આત્મજા, તનુજા
વીજળી: તડિત, ચપળા, દામિની, ચંચલા
સમાનાર્થી શબ્દો (ભાગ - 1)
0 Comments