ગુજરાતીમાં સમાનાર્થી શબ્દો - 2 (Synonyms in Gujarati)
અનન્ય : અદ્વિતીય, અજોડ, અભૂતપૂર્વ, અનેરું, અસાધારણ
નક્કર : ઘન, ઘટ્ટ
શીલા : ગુણવાન, સ્ત્રી
ફાયદો : લાભ, વળતર
આત્મા: પ્રાણ, ચેતનતત્વ, જીવ
ઢોલિયો : ખાટલો, પલંગ
ઉપદેશ : બોધ, શિખામણ
બંગડી : ચૂડી, ચૂડલી, કંકણ
મશ્કરી: ઠેકડી, ઠઠ્ઠો
છાણ: ખાતર, ગોબર
ગુફા : બખોલ, કહુર, કોતર, ગહુવર
ધ્યેય : લક્ષ્ય, પ્રયોજન, આશય, ઉદ્દેશ, હેતુ
ભાઈ : ભ્રાતા, બાંધવ , સહોદર
પથારી : બિસ્તર, બિછાનું
રાંઢવું: દોરડું, રજ્જુ, રાશ
વિલાપ : આક્રંદ, કંદન
શૂન્યતા : ખાલીપો, શૂન્યવકાશ, ખાલીપણું, રિક્તતા
પ્રત્યક્ષ : સમક્ષ, મોઢામોઢ, રૂબરૂ, નજરોનજર
પરતંત્રતા : ગુલામી, પરાધીનતા
પથ્થર : પાણો, પથરો, પાષાણશિલા
0 Comments