Current Affairs March 2021
- જન ઔષધિ દિવસ - 2021ની ઉજવણી કોના ધ્વારા કરવામાં આવી હતી?
- બ્યૂરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ ઓફ ઈન્ડિયા (BPPI)
- ભારતમાં કેન્દ્ર સરકાર ધ્વારા "જન ઔષધિ દિવસ" તરીકે ક્યારે ઉજવાવમાં આવે છે?
- 7 માર્ચ
- તાજેતરમાં કઈ બઁક ધ્વારા વોટ્સએપ બેંકિંગની શરૂઆત કરવામાં આવી છે?
- એક્સિસ બેંક
- ગુજરાતનાં કયા શહેરમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું?
- અમદાવાદ
- કઈ બે ટી.વી. ચેનલો મર્જ કરીને "સંસદ ટી.વી." ચેનલ બનાવવામાં આવી છે?
- લોકસભા ટી.વી. અને રાજ્યસભા ટી.વી.
- નેશનલ વોટર મિશન ના "કેચ ધ રેઈન "કેમ્પઈનની ટેગ લાઇન જણાવો.
- Catch the rain, where it falls, when it falls
- જાપાન અને ચીન વચ્ચે કયા ટાપુના ક્ષેત્ર અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે?
- સેનકાકુ ટાપુ
- ICC ધ્વારા ફેબ્રુઆરી માહિનામાં સર્વશ્રેસ્ઠ પુરુષ ક્રિકેટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
- શ્રી રવિચંદ્રન અશ્વિન
- વર્ષ 2021ની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની થીમ જણાવો
- Women in Leadership : Achieving an Equal Future in આ COVID -19 World
- ICC ધ્વારા ફેબ્રુઆરી માહિનામાં સર્વશ્રેસ્ઠ મહિલા' ક્રિકેટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
- સૃશ્રી ટેમી બ્યુમોંટ
- "વિશ્વ કિડની દિવસ 2021" ની થીમ જણાવો
- Living well with Kidney Diseaseકે
- ભારત ક્યાં દેશને બ્રાહ્મોસ મિસાઇલ આપશે?
- ફિલિપાઈન્સ
- કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્યાં દેશ સાથેની સરહદોને મજબૂત કરવા માટે 12 નવી સશસ્ત્ર સીમાબલ બટાલિયનને મંજૂરી આપી છે ?
- નેપાળ અને ભૂટાન
- સ્પાઈન મસ્ક્યુલર એટ્રોપી -1 શું છે ?
- કરોડરજ્જુને લગતી ચેતાતંત્રની બિમારી છે
- તાજેતરમાં ક્યાં રાજય ધ્વારા સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં 75% અનામત રાખવાની મંજૂરી આપવામાં આવી છે?
-
- હરિયાણા
- કયા ડિજિટલ મેપિંગ અને લોકેશન આધારિત પ્લેટફોર્મ મદદથી કોરોના રસીકરણ કેન્દ્રોને શોધવમાં મદદ મળશે?
-
- MapMyIndia
- તાજેતરમાં ક્યાં દેશ ધ્વારા 10 લાખ બોલિવરની ચલણી નોટ બહાર પાડવામાં આવ્યા છે?
- વેનઝુએલા
- ગુજરાતમાં 1 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ગુજરાતનાં કેટલા ધારાસભ્યોને મળશે
- 13 મહિલા ધારાસભ્યોને
- આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ તાજેતરમાં કોના ધ્વારા કરવામાં આવ્યો છે?
- શ્રી નરેન્દ્રભાઈ મોદી
- સાયબર સેન્સરશીપ વિરુધ્ધ વિશ્વ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- 12 માર્ચ
- આસામના પ્રખ્યાત લાલ ચોખાની નિકાસ તાજેતરમાં પ્રથમ વખત ક્યાં દેશમાં કરવામાં આવી છે?
- અમેરિકા
- મૈત્રીસેતુ પુલ બાંગ્લાદેશને ભારતના ક્યાં રાજય સાથે જોડે છે?
- ત્રિપુરા
0 Comments