ગુજરાતી સાહિત્ય : આત્મકથાઓ
નર્મદ | મારી હકિકત |
બ.ક.ઠાકોર | પંચેતરમે |
પંડિત સુખલાલ | મારુ જીવનવૃત |
કાકાસાહેબ કાલેલકર | સ્મરણયાત્રા, ધર્મોદય |
ક.મા. મુનશી | અડધે રસ્તે ,સીધાં ચઢાણ,સ્વપનસિદ્ધિની શોધમાં |
ર.વ.દેસાઇ | ગઈકાલ , મહ્યધ્યાનનાં મૃગજળ |
સ્નેહરશ્મિ | મારી દુનિયા, સાફલ્ય ટાણું ઊઘડે નવી ક્ષિતિજો ,વળી નવાં શૃંગ |
કિશનસિંહ ચાવડા | અમાસથી પૂનમ ભણી |
પન્નાલાલ પટેલ | અલપઝલપ |
નટવરલાલ પંડ્યા (ઉશનશ) | સદ્માતાનો ખાંચો |
ભગવતિકુમાર શર્મા | સુરત મુજ ઘાયલ ભૂમિ |
ગુણવંત શાહ | બિલ્લો ટિલ્લો ટચ |
0 Comments