→ રાજ્યોએ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની કલમ 38V હેઠળ વાઘનું સંરક્ષણ યોજના રજૂ કરવું જરૂરી છે.
→ પ્રોજેકટ ટાઈગર પર્યાવરણ, વન અને આબોહવા પરીવર્તન મંત્રાલયની કેન્દ્ર પ્રયોજિત યોજના છે જે ભારતમાં નિયુક્ત વાઘ અભ્યારણ્યમાં વાઘના સંરક્ષણ માટે રાજ્યોને કેન્દ્રિય સહાય પૂરી પાડવા માટે 1973 માં શરૂ કરવામાં આવી હતી.
ક્યાં અને ક્યો સ્તૂપ વિશ્વનો સૌથી ઊંચો અને સૌથી મોટો બૌદ્ધ સ્તૂપ માનવમાં આવે છે?
→ બિહાર
→ કેસરિયો બૌદ્ધ સ્તુપ
તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતે આંતરરાષ્ટ્રીય સહયોગ સંમલેન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે કેન્દ્રનું નામ જણાવો.
→ રૂદ્રાક્ષ
→ આ સંમેલન કેન્દ્ર જાપાન આંતરાષ્ટ્રીય સહકાર એજન્સીની સહાયથી બનાવવામાં આવ્યું છે.
તાજેતરમાં ક્યાં વિસ્તારમાં ભારતનું પ્રથમ Grain ATM ખુલ્લુ મૂકવામાં આવ્યું છે?
→ હરિયાણાના ગુરુગ્રામમાં
Grain ATM ને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
→ Automated, Multi Commodity, Garin Dispensing Machine
0 Comments