Ad Code

International Day Of Older Persons | આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ

International Day Of Older Persons
આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ

→ દર વર્ષે 01 ઑક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

→ વિશ્વમાં વૃદ્ધો સાથે થતાં અન્યાય, ઉપેક્ષા અને દુર્વ્યવહાર પર લગામ લગાવવાના હેતુથી દર વર્ષે ઇન્ટરનેશલ ડે ઑફ ઑલ્ડર પર્સન મનાવવામાં આવે છે.

→ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસને ‘વિશ્વ પ્રોઢ દિવસ' અથવા ‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ વૃદ્ધ લોકો સાથે યતા અન્યાયનો અંત લાવવાના ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

→ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 14 ડીસેમ્બર, 1990માં ઠરાવ પસાર કરી ૧ ઓક્ટોબરના દિવસને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યકતીઓના દિવસ તારીએક ઉજવવાણી સત્તાવાર જાહેરાત કરી.

→ વૃદ્ધોની સેવા અને રક્ષણ માટે ભારતમાં ઘણા કાયદા અને નિયમો બનાવવામાં આવ્યા છે.

→ ભારતમાં વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 1999માં વૃદ્ધ સભ્યો માટે રાષ્ટ્રીય નીતિ પણ ઘડી હતી.

→ Theme 2024 : Ageing with Dignity: The importance of Strengthening Care & Support System for Older Persons Worldwide.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

→ આ દિવસ સૌપ્રથમ વર્ષ ૧૯૯૧મ ઉજવવામાં આવ્યો હતો.

→ વૃદ્ધ નાગરિક સંબધિત બાબતો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ આવે છે.

→ વર્ષ ૧૯૯૯માં ભારત સરકારે વૃદ્ધ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય નીતિ ઘડી હતી.

→ વૃદ્ધ નાગરિકોને સામાજિક સુરક્ષા સુનિશ્વિત કરવા સરકાર દ્વારા મે, ૨૦૧૭ પ્રધાનમંત્રી વય વંદના યોજના શરુ કરવામાં આવી છે.

→ વર્ષ ૨૦૦૭માં માતા -પિતા વરિષ્ઠ નાગરિક વિધેયક સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું.

→ ૨૧ ઓગષ્ટને વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Post a Comment

0 Comments