Ad Code

વિશ્વ શાકાહાર દિવસ (World Vegetarian Day)

વિશ્વ શાકાહાર દિવસ (World Vegetarian Day)
વિશ્વ શાકાહાર દિવસ (World Vegetarian Day)

→ દર વર્ષે 1 ઓકટોબરને વિશ્વ શાકાહાર દિવસ (World Vegetarian Day) તરીકે ઉજવવામાં આવે છે.

→ આ વર્ષે આ દિવસની સાથે જ ઓકટોબર માસ શાકાહાર જાગૃતિ માસ (Vegetarian Awareness Month) તરીકે ઉજવવામાં આવશે.

→ શાકાહાર આહારથી સ્વાસ્થ્યને થતા લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો તેમજ આરોગ્ય અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે.

→ અમેરિકન વેજીટેરીયન સોસાયટી દ્વારા વર્ષ 1977માં 1 ઓકટોબરને વિશ્વ શાકાહાર દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી અને આ દિવસ સૌપ્રથમવાર વર્ષ 1978માં ઉજવાયો હતો.

→ આ દિવસ શાકાહારી આહાર જેવાકે શાકભાજી, બીજ, કઠોળ, ફળો, બદામ અને અનાજ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

→ આ દિવસ વિશ્વના 180થી વધુ દેશો દ્વારા ઉજવવામાં આવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments