Current Affairs 2021 : 18 - 21 July | ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 18-21 જુલાઈ


ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 18-21 જુલાઈ



  1. દેશનો સૌથી લાંબો 108 કિલોમીટરનો BRTS કોરિડોર ક્યાં બનાવવામાં આવ્યો?

  2. → સુરત (તાપી નદી પર)
    → પાલ અને ઉમરા વચ્ચે કોરિડોર બનાવવામાં આવ્યો


  3. ક્રિકેટ ઈતિહાસનો સૌથી લાંબો 122 મીટરનો છગ્ગો કોણે ફટકાર્યો?

  4. → ઈંગ્લેન્ડના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને


  5. વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં નંબર આઠ પર આવીને સદી નોંધાવી કોને વિશ્વવિક્રમ નોંધાવ્યો?

  6. → આયર્લેન્ડનો સિમિસિં


  7. ટુર-ડી-ફ્રાન્સ સાયકલિંગનો સતત બીજીવાર ચેમ્પિયન કોણ બન્યો?

  8. → સ્લોવેનિયા અને યુએઈ ટીમ એમિરેટ્સનો રાઈડર તદેજ પોગાકાર


  9. UAE સરકાર દ્વારા 10 વર્ષનો ગોલ્ડન વિઝા કોણે આપવામાં આવ્યો?

  10. → સાનિયા મિર્ઝા


  11. તાજેતરમાં કયા રાજ્યના પર્વતીય અને જંગલ વિસ્તારમાં ગુફાચિત્રો મળી આવ્યા છે?

  12. → હરિયાણા


  13. સૌથી ઝડપથી 14 સદી ફટકારનાર બેટ્સમેન કોણ બન્યો?

  14. → પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ


  15. દુનિયાના સૌથી મોટા તરતા સોલાર ફાર્મનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું?

  16. → સિંગાપોર


  17. કયા રાજયમાં ગૌવંશ સંરક્ષણ વિધેયક 2021 રજૂ કરવામાં આવ્યું?

  18. → આસામ


  19. કયા રાજ્યની સરકારે નવી રિટેલ પાર્ક નીતિ જાહેર કરી?

  20. → આંધ્રપ્રદેશ


  21. નૌસેના અભ્યાસ એક્સરસાઇઝ શીલ્ડ ક્યાં યોજાયો હતો?

  22. → મુંબઈ


  23. દિલ્હી રાજ્ય સરકારે યાત્રાળુઓને બસની રિયલ ટાઈમ માહિતી આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે?

  24. → ગૂગલ


    Visit : generalknowledgedv.blogspot.com

  25. ભારતના સર્વપ્રથમ LNG પ્લાન્ટનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું?

  26. → નાગપુર


  27. ભારતના સૌપ્રથમ ક્રિપ્ટોગેમિક ગાર્ડનનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું?

  28. → દેહરાદૂન


  29. વિશ્વનો સૌથી ઊંડો પૂલ કયા દેશમાં બનાવવામાં આવ્યો?

  30. → દુબઇ


  31. ઈથિયોપિયાના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા?

  32. → અબી અહમદ


  33. દુનિયાનું સૌથી પ્રાચીન આભૂષણ ક્યાંથી મળી આવ્યું છે?

  34. → જર્મની


  35. કયા રાજ્યએ ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી યોજના શરૂ કરી છે?

  36. → કર્ણાટક


  37. ઈઝરાયેલમાં દુતાવાસ શરૂ કરનારો પ્રથમ ખાડી દેશ કયો બન્યો?

  38. → UAE


  39. દેશનો કયો જિલ્લો સ્કોચ એવોર્ડ વિજેતા બન્યો છે?

  40. → આસામ રાજ્યનો કછાર જિલ્લો


  41. આંધ્રપ્રદેશે વિશ્વબેન્કની મદદ લઈને કયો કાર્યક્રમ શરૂ કર્યો?

  42. → સોલ્ટ કાર્યક્રમ


  43. તાજેતરમાં જે એસ ઈફતેખારનું એક પુસ્તક પ્રકાશિત થયું છે. જેનું શીર્ષક શું છે?

  44. → ઉર્દુ પોએટ્સ એન્ડ રાઈટર્સ : જેમ્સ ઓફ ડેકન્સ


  45. તાજેતરમાં લાખો વર્ષ જૂની પાષાણયુગ સમયની સૌથી મોટી સાઈટ ક્યાંથી મળી આવી છે?

  46. → હરિયાણામાં ફરીદાબાદ જિલ્લામાં મંગરબાની હિલ ફોરેસ્ટ વિસ્તારમાં


  47. ઔયુર્વેદ શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકારે કઈ સંસ્થા સાથે સમજૂતી કરાર કર્યા છે?

  48. → ITRA


  49. આગામી કયા વર્ષે ભારત BWF માં વિશ્વ ચેમ્પિયનશિપની યજમાની કરશે?

  50. → 2026


  51. વિશ્વ યુવા કૌશલ દિવસ 2021 ની થીમ જણાવો.

  52. → Reimagining Youth Skils Post - Pandemic


  53. યુએન જનરલ એસેમ્બલી ના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે?

  54. → અબ્દુલા શાહિદ


  55. કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓની મેંઘવારી 17% થી વધારી ને કેટલી કરી છે?

  56. → 28 %


  57. વિદેશ પ્રધાન એસ.જયશંકરે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું?

  58. → જ્યોર્જિયા


  59. એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસે કયા યાનમાં 110 કિમી. અવકાશયાત્રા કરી?

  60. → બ્લુ ઓરિજિનના ન્યુ શેફર્ડ યાનમાં
    → વેસ્ટ ટેક્સાસથી ઉડાન ભરી
    → 9 જુલાઈએ રિચર્ડ બ્રોન્સન અંતરિક્ષમાં જનારા પ્રથમ ઉદ્યોગપતિ બન્યા હતા


  61. હાલમાં ચર્ચામાં આવેલી પેગાસસના ઉપયોગ દ્વારા થતી કથિત જાસૂસી એપ કયા દેશની છે?

  62. → ઈઝરાયેલ
    → પેગાસસ ઈઝરાયેલની કંપની NSOની દ્વારા બનાવાયેલી જાસૂસી સોફ્ટવેર છે
    → કંપનીના જણાવ્યા અનુસાર આ જાસૂસી સોફ્ટવેર માત્ર 37 દેશોની સરકારોને વેચવામાં આવ્યો છે અને ભારત પણ એમાં સામેલ છે
    → NSO કંપની વર્ષ 2010માં સ્થાપવામાં આવી હતી


  63. ગુજરાતનાં ક્યાં શહેરમાં રેલવે ટ્રેક પર ભારતની પહેલી 5 સ્ટાર હોટલ બનાવવામાં આવી છે?

  64. → ગાંધીનગર


  65. કોરોના રસીનો ત્રીજો ડોઝ આપનારો ક્યાં દેશ પહેલોઇ બની ગયો છે?

  66. → ઇઝરાયલ


  67. ગુજરાત રાજય સરકારે ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલું ગુજરાતની 6 મહિલા ખેલાડીઓમાં પ્રત્યેકની કેટલી નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે?

  68. → રૂપિયા 10લાખ


  69. તાજેતરમાં યુવા ગૌરવા પુરસ્કાર 2020 કોને એનાયત કરવામાં આવ્યો છે?

  70. → મધુસૂદન ઠાકર


  71. તાજેતરમાં યુવા ગૌરવ પુરસ્કાર - 2020 કોને એનાયત કરવામાં આવ્યો?

  72. → રીંકું રાઠોડ


  73. સ્નાતક કક્ષાની તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની NEET-2021 ની પરીક્ષા કેટલી ભાષામાં યોજાશે?

  74. → 13 ભાષામાં


  75. કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા ભારત અને બીજા કયા દેશ વચ્ચે સ્ટીલ બનાવવા માટે વપરાતા કોકિંગ કોલસા અંગે સહકાર માટેના સમજૂતી કરારને મંજૂરી આપવામાં આવી છે?

  76. → રશિયા


  77. NTPC ભારતનો સૌથી મોટો સોલર પાર્ક કયા રાજ્યમાં બનાવશે:question:

  78. → ગુજરાત


  79. ભારતનું સૌથી પહેલું ડોલ્ફીન સંશોધન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું?

  80. → પટના


Post a Comment

0 Comments