Gujarati Current Affairs July 2021 : 23 | ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 23 જુલાઈ
ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 23 જુલાઈ
- તાજેતરમાં DRDO દ્વારા કઈ મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે?
- → Akash - NG (આકાશ ન્યુ જનરેશન)
- → આ મિસાઈલની રેન્જ 40 થી 80 કિલોમીટર
- → DRDO નું પૂરું નામ : Defence Research and Development Organisation
- Akash - NG મિસાઇલનું વજન, લંબાઇ અને વ્યાસ જણાવો.
- → વજન : 720 કિલોગ્રામ
- → લંબાઇ : 19 ફૂટ
- → વ્યાસ : 1.16 ફૂટ
- તાજેતરમાં DRDO દ્વારા MPATGM મિસાઇલનું સફળ પરિક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું?
- → આંધ્રપ્રદેશના કુરનુલમાં
- → MPATGM નું પૂરું નામ : Man Portable Anti-Tank Guided Missile
- તાજેતરમાં "આરોગ્ય રક્ષક" વીમા યોજના કોને લોન્ચ કરી છે?
- → Life Insurance Corporation of India (LIC)
- તાજેતરમાં "ANANDA" અપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે?
- → LIC
- તાજેતરમાં કેરળ ના કયા વિસ્તારને બુક વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે?
- → કોલ્લમ જિલ્લાના પેરુકુલમને
- તાજેતરમાં આંધ્રપ્રદેશના કયા ત્રણ સ્મારકો ને "Adarsh Smarak" યોજના હેઠળ પસંદગી કરવામાં આવી છે ?
- → શ્રીકાકુલમમાં સાલિહુન્દમ
- → ગુંટૂરમાં નાગાર્જુનકંડા
- → અનંતપુરમાં વીરભદ્ર મંદિર (લેપાક્ષી)
- "Adarsh Smarak" યોજના ક્યારે અને ક્યાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે?
- → વર્ષ - 2014
- → સંસ્કૃતિ મંત્રાલય
- તાજેતરમાં વિશ્વ યુનિવર્સિટી સમિટનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
- → હરિયાણા ના સોનીપત માં આવેલી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી
- તાજેતરમાં કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ ને વર્લ્ડ હેરિટેજના દરજ્જાને રદ કરવામાં આવ્યો છે?
- → લિવરપુલ (લિવરપુલ એ યુનાઈટેડ કિંગડમનું એક શહેર છે)
0 Comments