Gujarati Current Affairs July 2021 : 24 July | ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 24 જુલાઈ
ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 24 જુલાઈ
- વિશ્વ મસ્તિક દિવસ વર્ષ - 2021 ની થીમ જણાવો.
- → "Stop Multiple Sclerosis"
- વિશ્વ મસ્તિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
- → 22 જુલાઇ
- → WFN દ્વારા દર વર્ષે એક અલગ થીમ રાખીને આ દિવસ ઉજવવામાં આવે છે.
- → WFN નું પૂરું નામ : World Federation of Neurology
- વિશ્વનો પ્રથમ 3D પ્રિંટેડ સ્ટીલ બ્રિજ ક્યાં ખોલવામાં આવ્યો?
- → નેધરલેંડની રાજધાની એમ્સ્ટરડેમમાં
- તાજેતરમાં પેરુ ઇવેન્ટમાં કયા રાજ્યની પેરા શૂટર રૂબીના ફ્રાન્સિસે ગોલ્ડ મેડલ જીત્યો છે?
- → મધ્યપ્રદેશ
- ભારત અને નેપાળના કયા વિસ્તારો વચ્ચે ટ્રેનનું સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે?
- → ભારતના જયનગર અને નેપાળમાં કુર્થા વચ્ચે (18 જુલાઇ, 2021 ના રોજ )
- વર્ષ 2021 નો બ્રિટિશ ગ્રાન્ડ પિક્સ કોને જીત્યો છે?
- → લુઈસ હેમિલ્ટન
- માતૃ કવચમ અભિયાન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે?
- → કેરળમાં
- તાજેતરમાં જમ્મુ - કાશ્મીર હાઇકોર્ટનું નામ બદલીને શું રાખવામા આવ્યું છે?
- → જમ્મુ- કાશ્મીર અને લદાખની હાઇકોર્ટ (16 જુલાઇ 2021 ના રોજ)
- → જૂનું નામ : જમ્મુ- કાશ્મીરની યુટીની સામાન્ય હાઇકોર્ટ અને લદ્દાખની યુટી
- તાજેતરમાં કયા દેશો વચ્ચે વર્ચ્યુયલ રીતે ત્રિપક્ષીય અભ્યાસ "TTX -2021" નું આયોજન થયું છે?
- → ભારત, શ્રીલંકા અને માલદીવ
- હાલમાં US નેવીએ ભારતને કયા બે હેલિકોપ્ટર આપ્યા છે?
- → MH-60R મલ્ટિરોલ હેલિકોપ્ટર
0 Comments