ગુજરાતી વ્યાકરણ : વિરુદ્ધાર્થી શબ્દો
વિરુદ્ધાર્થી શબ્દો
- અનુગામી × પુરોગામી
- સુપથ × કુપથ
- હર્ષ × શોક
- સુકાળ × દુકાળ
- સહાયક × વિરોધી
- સાધક × બાધક
- વખાણવું × વખોડવું
- સધન × નિર્ધન
- બિંદુ × સિંધુ
- બહુમતી × લધુમતી
- ખોટ × નફો
- આદાન × પ્રદાન
- સંસારી × સાધુ
- માદા × નર
- સુકર × દુષ્કર
- લેખિત × મૌખિક
- પરમ × અધમ
- સુસાધ્ય × દુ:સાધ્ય
- મોટાઈ × નાનપ
- સાફ × મેલુ
- હર્ષ × શોક
- મામૂલી × કીમતી
- સધુર × વિધુર
- ઉધાડું × ઢાંકેલું
- ઉત્તમોત્તમ × અધમાધવ
- બેડોળ × સુડોળ
- આદર્શ × વ્યવહાર
- લેણું × દેવું
- ઉગ્ર × સાલસ
- ઉત્તરાવસ્થા × પૂર્વાવસ્થા
- ઔહિક × પરલૌકિક
- માનવ × દાનવ
- વકીલ × અસીલ
- તેજી × મંદી
- આરોગ્ય × આનારોગ્ય
- પસ્તુત × અપ્રસ્તુત
- આઘાત × પ્રત્યાઘાત
- સુસંગત × અસંગત
- દૈવી × આસુરી
- જીવંત × મૃત
- જાહેર × ખાનગી
- આગેકૂચ × પીછેહઠ
- અનધિકૃત × અધિકૃત
- અધોગતિ × ઊર્ધ્વગતિ
- ચાહના × ઘૃણા
- ક્રિયાશીલ × નિષ્ક્રિય
- મૂર્ખ × શાણો
- સુટેવ × કુટેવ
- વાંકું × સીધું
- શેઠ × મજૂર
0 Comments