Gujarati Current Affairs July 2021 : 25 & 26 July | ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 25 & 26 જુલાઈ


ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 25 & 26 જુલાઈ



  1. તાજેતરમાં "Renewables Integration in India- 2021" રીપોર્ટ કોણે જાહેર કર્યો છે?

  2. → નીતિ આયોગ અને IEA
    → IEA નું પૂરું નામ : International Energy Agency


  3. AIFF મહિલા ફૂટબોલર ઓફ ધ યાર 2020-21 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?

  4. → નંગંગોમ બાલાદેવી
    → AIFF નું પૂરું નામ : All India Football Federation


  5. તાજેતરમાં ઓલિમ્પિકમાં ટેનિસ સિંગલ્સ મેચ જીતનાર કયા ભારતીય ખેલાડી બન્યા છે?

  6. → સુમિત નાગલ


  7. તાજેતરમાં કયા ભારતીય રેસલરે વિશ્વ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો છે?

  8. → પ્રિય મલિક


  9. તાજેતરમાં ભારતના સૌથી વધુ ઉંમરવાળા વિદ્યાર્થિનીનું નિધન થયું છે તો તેઓ ક્યાં રાજય સાથે સંકળાયેલા હતા?

  10. → કેરળ
    → વિદ્યાર્થિનીનું નામ : ભાગીરથી અમ્મા


  11. તાજેતરમાં કઈ રાજય સરકારે ડિજિટલ સાથી બચ્ચો ક સહારા હોન હમારા નામની યોજના શરૂ કરી છે?

  12. → હિમાચલ પ્રદેશ


  13. તાજેતરમાં કર્ણાટકના ક્યાં જાણીતા શાસ્ત્રીય વાયોલિનવાદકનું અવસાન થયું છે?

  14. → સિક્કિલ આર. ભાસ્કર


  15. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ ઓલિમ્પિકમાં મહિલાઓની વેટલિફ્ટીંગમાં રજતચંદ્રક મેળવ્યો છે?

  16. → મીરાબાઈ ચાનૂ


  17. વર્તમાન કઈ સ્પેસ એજન્સી "SuperBIT" નામના ટેલિસ્કોપનું નિર્માણ કરી રહી છે?

  18. → NASA
    → SuperBIT નૂ પૂરું નામ : Super-pressure Balloon-borne Imaging Telescope
    → NASA નૂ પૂરું નામ : National Aeronautics and Space Administration


  19. તાજેતરમાં અંતરિક્ષયાત્રા કરવાવાળા ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી કોણ બન્યા છે?

  20. → સંતોષ જોર્જ કુલાગંરા


Post a Comment

0 Comments