Odisha | ઓડીસા
ઓડીસા વિષે માહિતી
→ સ્થાપના : 1 એપ્રિલ , 1936
→ રાજધાની : ભુવનેશ્વર
→ રાજય સીમા : પશ્વિમ બંગાળ , ઝારખંડ, છત્તીસગઢ , તેલંગાણા અને આંધ્રપ્રદેશ
→ રાજય પ્રાણી : સાંભર હરણ
→ રાજય પક્ષી : નીલકંઠ
→ રાજય વૃક્ષ : વડ
→ રાજય ફૂલ : અશોક
લોકનૃત્ય
→ ઓડિશી
→ સવારી
→ પૈકા
→ મુનઋ
→ ઘુમરા
પ્રસિદ્ધ બંધ
→ હીરાકુંડ ડેમ - મહાનદી
→ મંદિરા ડેમ - શંખ નદી
→ રેંગાલી ડેમ - બ્રાહમણિ નદી
રાષ્ટ્રીય ઉદ્યાન
→ ચિલ્કા વન્યજીવ અભ્યારણ
→ કોટગઢ વ્ન્યજીવ અભ્યારણ
→ અહમદગઢ રાષ્ટ્રીય અભ્યારણ
→ નંદનકાનન ઝૂલોજિકલ પાર્ક
ઓડીસા સંબધિત કેટલાક કરંટ અફેર્સ
→ ગોપબંધુ સમ્બદિકા સ્વાસ્થ્ય વીમા યોજના
→ સ્વ સહાય જૂથો માટે મિશન શક્તિ વિભાગ સ્થાપિત કરવામાં આવ્યો છે.
→ રાજયના પત્રકારોને ફ્રન્ટલાઇન Covid યોદ્ધા તરીકે જાહેર કર્યા
→ 110 કરોડ રૂપિયાની પોતઘાટ પરિયોજના ઘામરા નદી પર સ્થાપિત કરવાની જાહેરાત
→ ગજપતિ જીલ્લામાં સ્થિત મહેન્દ્ર્ગિરી પર્વત રાજ્યનો સૌથી બીજો બાયોસ્ફિયર રિઝર્વ હજાહેર કરવામાં આવ્યો.
→ સુમંગલ પોર્ટલ અને ગો-સ્વિફ્ટ લોન્ચ કરવામાં આવી
→ સેચા સમાધાન એપ લોન્ચ કરવામાં આવી
→ મો સરકાર અભિયાન શરૂ કરવામાં આવ્યું
0 Comments