Rajasthan | રાજસ્થાન
રાજસ્થાન
રાજસ્થાન રાજય પાંચ રાજ્યો સાથે સરહદી વિસ્તાર ધરાવે છે. → ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબ
→ રાજસ્થાનનું રાજય પ્રાણી : ઊંટ
→ રાજસ્થાનનું રાજય પક્ષી : ગોડાવણ
→ રાજસ્થાનનું રાજય ફૂલ : રોહિડા
→ રાજસ્થાનનું રાજય રમત : બાસ્કેટબોલ
→ રાજસ્થાનનું રાજય વૃક્ષ : ખીજડો
રાજસ્થાનનું લોક - નૃત્ય
→ ઘુમર, ઘાપાલ, જિંદાદ, નેઝા, કલબેલિયા અને ગણગૌર
રાજસ્થાનની જાન જનજાતિ
→ મીણા, સહરીયા, સાસી, ભીલ, બંજરા, કોળી અને ગરાસિયા
રાજસ્થાનની કેટલીક યોજના
→ મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના → મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના→ રાજ કોશલ પોર્ટલ→ ઇન્દિરા રસોઈ યોજના→ કામધેનુ ડેરી યોજના→ ઇન્દિરા ગાંધી માતૃ પોષણ અભિયાન
રાજસ્થાનની પરિયોજનાઓ
→ રાણા પ્રતાપ સાગર પરિયોજના - ચંબલ નદી → જવાહર સાગર પરિયોજના : ચંબલ નદી
રાજસ્થાનના રાષ્ટ્રીય અભ્યારણ્ય
→ સારિસ્કા વન્યજીવ અભ્યારણ → મરુભૂમિ રાષ્ટ્રીય ઉદ્યાન → સીતામાતા અભ્યારણ → કુંભલગઢ અભ્યારણ → રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન→ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન→ મુકુંદરા રાષ્ટ્રીય અભ્યારણ
0 Comments