Gujarati Current Affairs 2021 : 27 July | ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 27 જુલાઈ
ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 27 જુલાઈ
- તાજેતરમાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી?
- → અમિત શાહ
- ગ્રીન સોહરા વનીકરણ અભિયાન માટે કયું સૂત્ર આપવામાં આવ્યું હતું?
- → Evergreen Northeast
- તાજેતરમાં કર્ણાટકના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે. તો તે મુખ્યમંત્રીનું નામ જણાવો.
- → બી.એસ. યેદિયુરપ્પા
- → બી.એસ. યેદિયુરપ્પા નું પૂરું નામ : બુકનાકરે સિધ્ધલિંગપ્પા યેદિયુરપ્પા
- તાજેતરમાં "An Ordinary Life : Portrait of an Indian Generation" પુસ્તક કોણે પ્રકાશિત કર્યું છે?
- → શ્રી અશોક લવાસા
- તાજેતરમાં "કારગિલ વિજય દિવસ" ક્યારે મનવવામાં આવ્યો?
- → 26 જુલાઇ
- → આ દિવસ 26 જુલાઇ 1999 માં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં મનાવવામાં આવે છે.
- તાજેતરમાં ભારતની 39 મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં મા કોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
- → કાકતીય રૂદ્રેશ્વર મંદિર (રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
- → તેલંગણામાં વારંગલ પાસે મુગુલ જીલ્લામાં પાલમપેટમાં
- → આ મંદિરનુ નિર્માણ કાકતીય સામ્રાજ્યના શાસન દરમિયાન થયું હતું.
- → UNESCO નું પૂરું નામ : United Nations Educational, Scientific and Cultural Organization
- તાજેતરમાં ક્યો દેશ ISA (International Solar Alliance) માં સામેલ થયો છે?
- → સ્વીડન
- દર વર્ષે 25 જુલાઈએ કયો દિવસ ઉજવવામાં આવે છે?
- → "World Drowning Prevention Day"
- તાજેતરમાં કઈ રાજય સરકારે "જનજાતિ ભાગીદારી યોજના" શરૂ કરી છે?
- → રાજસ્થાન
- તાજેતરમાં "પેગાસસ" નામનો સ્પાઈવેર કોણે વિકસિત કર્યો છે?
- → ઈઝરાયલ
- → "પેગાસસ" નામનો સ્પાઈવેર એ જાસૂસી કરવા માટેનું સૉફ્ટવેર છે.
- તાજેતરમા કઈ બેન્કે રાષ્ટ્રપતિ ભવનમાં પોતાની પહેલી શાખા ખોલી છે?
- → SBI (State Bank of India)
- → આ શાખાનું ઉદગાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ દ્વારા કરવામાં આવ્યું હતું.
- → આ શાખાના પ્રથમ ગ્રાહક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દનું ખાતું ખોલવામાં આવ્યું હતું.
- તાજેતરમાં કઈ રાજય સરકારે પર્યાવરણ અધ્યયન અને આપત્તિ વ્યવસ્થાપન પાઠ્યક્રમ અનિવાર્ય કર્યો છે?
- → ઓડિસ્સા
- તાજેતરમાં શિલાંગમાં ISBT નું ઉદગાટન કોણે કર્યું?
- → અમિત શાહ
- → ISBT નું પૂરું નામ : Inter-State Bus Terminus (ISBT)
- તાજેતરમાં ફકીર આલમગીરી નું ઇધાન થયું છે તેઓ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
- → ગાયકી
- તાજેતરમાં કયા દેશે પોતાની સોશ્યલ મીડિયા "જોગજોગ" લોન્ચ કરવાની જાહેરાત કરી છે?
- → બાંગ્લાદેશ
- તાજેતરમાં ક્યાં દેશે પોતાનું ફાઇટર પ્લેન ચેકમેટ લોન્ચ કર્યું છે?
- → રશિયા
0 Comments
Any suggestions, Please comment Below 👇