વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ
વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ
→ દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ 'વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ' ઊજવવામાં આવે છે.
→ આ દિવસ ઉજવવાની શરૂઆત NIIT (National Institute of Information Technology) સંસ્થાની 2 ડિસેમ્બર, 2001ના રોજ 20મી વર્ષગાંઠ નિમિતે કરવામાં આવી હતી.
→ રોજબરોજના જીવનમાં કમ્પ્યુટરના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો ડિજીટલ સાક્ષરતા વધારવાનો છે.
→ ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા અને એલન ટયુરિંગને આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
→ કમ્પ્યુટરનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ 1950માં અમેરિકાની 'બેંક ઓફ અમેરિકા'માં કરવામાં આવ્યો હતો.
→ 30 નવેમ્બર : વિશ્વ કમ્પ્યુટર સુરક્ષા દિવસ (WorldComputer Security Day)
→ ઓકટોબર મહિનો : રાષ્ટ્રીય સાયબર સુરક્ષા જાગૃતિ માસ (National Cyber Security Awareness Month)
0 Comments