રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ National Safe Motherhood Day

રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ
રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ

→ ભારત સરકાર દ્વારા દર વર્ષે કસ્તુરબા ગાંધીના જન્મદિવસ 11 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે.

→ ઉદેશ્ય : સગર્ભા સ્ત્રીઓની યોગ્ય આરોગ્ય સંભાળ અને પ્રસુતિ સુવિધામાં આધુનિકતા લાવવાનો છે.


→ વર્ષ 2003માં White Ribbon Alliance India (WRAI)ની ભલામણ પર ભારત સરકાર દ્વારા કસ્તુરબા ગાંધીના જન્મદિવસ 11 એપ્રિલના રોજ રાષ્ટીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

→ યુનાઈટેડ નેસન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) દ્વારા વર્ષ 2030 સુધીમાં MMRનો લક્ષ્યાંક 70થી ઓછો કરવાનો નિર્ધારિત કર્યો છે.

→ માતા મૃત્યુદર (Maternal Mortality Ratio - MMR) : પ્રતિ 1 લાખ જીવિત જન્મતાં બાળકો પર મતાઓના મૃત્યુની સંખ્યાને માતા મૃત્યુદર કહેવામાં આવે છે.

→ વર્ષ 2003માં ભારત સરકારે 11મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments