- ઈજીપ્તિયન મમીની મૃણ્યમૂર્તિ પ્રતિકૃતિ ક્યાથી મળી આવી?
- લોથલ
- સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્વની કલમ કઈ હતી?
- સ્ત્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ , દૂધ પીતી
- ગુજરાતમાં રાજકોટ કોલેજની સ્થાપના કયા અંગ્રેજ વાઇસરોયે કરી હતી?
- લોર્ડ મેયો
- ક્યાં સ્થળે અંગ્રેજ સરકાર ધ્વારા દેશદ્રોહ માટે સૌપ્રથમ વખત ગાંધીજીની ધરપકડ થઈ હતી?
- અમદાવાદ
- જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે કાય વંશનું શાસન હતું?
- બાબી વંશ
- વલભીનો રાજ્યધર્મ .............
- શિવવાદ
- ક્યાં રાજવીના સમયમાં મહમુદ ગજનવીએ સોમનાથ મંદિર પર ચઢાઈ કરીને લૂંટ ચલાવી હતી?
- ભીમદેવ પહેલા
- સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના ધ્વારા લખવામાં આવ્યો છે?
- શંકરલાલ પરિખ
- સુલતાન અહમદશાહે ગુજરાતમાં વાંટાની પ્રથા દાખલ કરી હતી તે કઈ બાબતની હતી?
- જમીન
- ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવનીજનાશ્રયનું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું હતું>
- પુલકેશી
- ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના ધ્વારા કરવામાં આવી હતી ?
- લોર્ડ વોરન હેસ્ટિગ્સ
- "મૈસૂરના વાઘ" તરીકે કોને જાણીતું છે?
- ટીપું સુલતાન
- ગાંધીજીને "બાપુ"ની બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું?
- ચાંપરણ સત્યાગ્રહ
- ક્યાં ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડમાં સંસ્કૃતના આધ્યાપક હતા?
- શ્યામજીકૃષ્ણ વર્મા
- ઉપનિષદોની આધ્યામિક વિચારધારાથી પ્રભાવિત થઈને કોણે તેના ફારસી અનુવાદ કરાવ્યાા હતા?
- દારા શિકોહે
- ક્યો મોગલ રાજા ગુજરાતને "હિંદનું આભૂષણ" માનતો હતો?
- ઔરંગઝેબ
- ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારાયેલી સિંહ મુર્તિ ક્યાં ધર્મનું પ્રતિનિધિત્વં કરે છે?
- બૌદ્ધ
- "મિત્ર મેલા" નામની સંસ્થા કોને સ્થાપી હતી?
- વીર સાવરકર
- સૌથી મોટા ઉપનિષદનું નામ આપો.
- બૃહદારણ્યક
- ગુજરાતમાં એકમાત્ર "બેકવોટર" ધરાવતું બંદર કયું?
- પોરબંદર
- "હાથમતી સિંચાઇ યોજના" ક્યાં જીલ્લામાં આવેલ છે?
- સાબરકાંઠા
- ગુજરાતમાં કૃષિ મહોત્સવનું આયોજન ક્યાં દિવસથી આરંભ થાય છે ?
- અક્ષય તૃતીયા
- ગુજરાતનો ક્યો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો બનેલો છે
- સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ
- દૂધાળા પશુઓમાં ક્યાં પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે?
- મસ્ટાઇસ
- મહી નદીનો "મહિન્દ્રિ" તરીકે ઉલ્લેખ કરનાર કોણ?
- અલબરૂની
- મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન "મીરાં દાતાર " ક્યાં આવેલું છે?
- ઉનાવા
- રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે?
- ગોદાવરી
- જમીનદાર પાસેથી વસૂલ કરવામાં આવતું સામટું મહેસૂલ એટ્લે શું?
- ઉદ્રંગ
- વિક્રમ સંવતનો પહેલ વહેલો ઉપયોગ ક્યારે થયો હતો?
- મૈત્રકકાળમાં
- વિક્રમ સવંત માથી કેટલા વર્ષ બાદ કરતાં ઇ.સ. નું વર્ષ મળે છે?
- 56
- ગુજરાત શબ્દનો પ્રયોગ લગભગ કઈ સદીમાં થયો હતો?
- 13 મી સદી
- ભોળાભીમ તરીકે કયો રાજા ઓળખાય છે?
- ભીમદેવ બીજો
- ગુજરાતનાં અશોક તરીકે કયો રાજા જાણીતો છે?
- કુમારપાળ
- મૈત્રક વંશના કુળનું નામ શું હતું?
- મૈત્રક
- ગુજરાતમાં મૈત્રક કલ અને ગુપ્તવંશ વચ્ચે કોનું શાસન હતું?
- ત્રૈકૂટ વંશનું
- ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો?
- સ્કંદગુપ્ત
- ક્યાં રાજાએ દિવાળી અને હોળી જેવા તહેવાર ઉજવવાની મનાઈ ફરમાવી હતી?
- ઔરંગજેબ
- ગાંધીજીના રહસ્યમંત્રી કોણ હતા?
- મહદેવભાઇ દેસાઇ
- દેશના ક્યાં સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઇ પટેલની ઓળખ થઈ?
- ખેડા સત્યાગ્રહથી
- અણહિલપાટણ કઈ નદીના કિનારે આવેલું છે?
- સરસ્વતી
- અણહિલપાટણ ના સ્થાન પર પહેલા કયું પ્રાચીન સ્થળ હતું?
- લાખરામના
- આશાપલ્લી કઈ નદીના કિનારે વસેલું શહેર હતું?
- સાબરમતી
- ગાંધીજીની હત્યા જ્યાં કરવામાં આવી હતી તે બિરલા ભવન ક્યાં આવેલું છે?
- દિલ્હીમાં
- ભારત સરકાર 9 જાન્યુઆરીને ક્યાં દિવસ તરીકે ઉજવે છે?
- પ્રવાસી ભારતીય દિવસ
- "આસાઇતને" કઈ કલાના પ્રણેતા માનવમાં આવે છે?
- ભવાઈના
- ભારતના બિસ્માર્ક એટ્લે?
- સરદાર વલ્લભભાઈ પટેલ
- "તેન તળાવ" ક્યાં આવેલું છે?
- ડભોઇ
- "આર્ય સમાજ"ના સ્થાપક.....
- દયાનંદ સરસ્વતી
- "સ્વરાજ આશ્રમ" કયા આવેલો છે"
- બારડોલી
- દયાનંદ સરસ્વતીએ લખેલ "સત્યાર્થ પ્રકાશ" ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે?
- હિન્દી
Gujarati General Knowledge: (GK): One Liner Quiz : 57
0 Comments