નદીઓના ઉદગમસ્થાન
| નદી | નદીઓના ઉદગમસ્થાન |
|---|---|
| શેઢી નદી | પંચમહાલ જિલ્લાના ધામોદ - વરધરીના ડુંગરમાંથી |
| મહી નદી | મધ્યપ્રદેશ ના અંઝેરા પાસેથી |
| સરસ્વતી નદી | દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી |
| ભાદર નદી | જસદણથી ઉત્તરે આનંદપુરના ઉચ્ચપ્રદેશ માંથી |
| શેત્રુંજી નદી | ગીરની ઢૂંઢીની ટેકરીઓમાંથી |
| વઢવાણ ભોગાવો | સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવાગામ પાસેના ડુંગરમાંથી |
| ભોગાવો નદી ( લીંમડી ભોગાવો) | ચોટીલા તાલુકાના ભિમોરાના ડુંગરમાંથી |
| મચ્છુ નદી | રાજકોટમાં આનંદપુર ભાડલા પસેથી |
| ઘેલો નદી | ફુલઝર ના ઉચ્ચપ્રદેશમાંથી |

0 Comments