GUAJARATI : GK : QUESTION AND ANSWER :57
- સેનેટરી પેડ સ્સતા દરે આપનારભારતનું પ્રથમ રાજ્ય.
- કેરળ
- સરકારી સ્કૂલમાં સેનેટરી વેન્ડીંગ મશીન મુકનાર પ્રથમ રાજ્ય.
- કેરળ
- પૂર્ણ સાક્ષરતા દર્શાવતું ભારતનું પ્રથમ રાજ્ય.
- કેરળ
- ભારતનું પહેલા નંબરનું સૌચ મુક્ત (ઓપન ડિફીકેસન) રાજ્ય.
- સિક્કિમ
- સંપૂર્ણ સ્વચ્છતાનો દરજ્જો પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- સિક્કિમ
- પ્લાસ્ટીક બેગ પર પ્રતિબંધ લગાવનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- હિમાચલ પ્રદેશ
- સંસ્કૃત ભાષાને રાજ્યભાષાનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય.
- ઉત્તરાખંડ
- પંચાયતી રાજ અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- રાજસ્થાન
- રાષ્ટ્રપતિ શાસન લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- પંજાબ
- વેલ્યુ એડેટ ટેક્ષ (વેટ) લાગુ કરનાર ભારતનુ પ્રથમ રાજ્ય.
- હરિયાણા
- ઈ-વે બિલ આંતર રાજકિય લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજય.
- કર્ણાટક
- સંધ્યા કોર્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- ગુજરાત<
- ૧૨ કે ૧૨ વર્ષની છોકરી પર બળાત્કાર કરનારને ફાંસી ની સજા આપનાર પ્રથમ રાજ્ય.
- મધ્ય પ્રદેશ
- લોકોયુક્તની શરૂઆત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- મહારાષ્ટ્ર
- મહિલા બેંકની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- મહારાષ્ટ્ર
- સંપૂર્ણ મહિલા સંચાલીત ભારતનું પ્રથમ રેલ્વે સ્ટેશન.
- જયપુર-રાજસ્થાન
- આરોગ્ય અદાલત શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- કર્ણાટક
- VVPAT નો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- નાગાલેન્ડ
- EVM નો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- ગોવા
- ભાષા આધારીત બનનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- આંધ્ર પ્રદેશ
- RTI એક્ટ અધિકારનો અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
- તમિલનાડું
- શાકાહારી લોકોની સૌથી વધુ વસ્તી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય.
- ગુજરાત<
- ઈસબગુલનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- રાજસ્થાન
- સોયાબીનનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- મધ્ય પ્રદેશ
- કાજુનાં ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- મહારાષ્ટ્ર
- ચોખાનાં ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- પશ્ચિમ બંગાલ
- મગફળીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- મહારાષ્ટ્ર
- કપાસનાં ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- ગુજરાત
- શણનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- પશ્ચિમ બંગાળ
- ઘઉંનુ ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- ઉત્તર પ્રદેશ
- હેક્ટર દીઠ ઘંઉનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- પંજાબ
- કઠોળનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- રાજસ્થાન
- શાકભાજીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- પશ્ચિમ બંગાળ
- ડુંગળીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- મહારાષ્ટ્ર
- બટેટાનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- ઉત્તર પ્રદેશ
- શેરડીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- ઉત્તર પ્રદેશ
- તેલીબિયાનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- મધ્ય પ્રદેશ
- રાઈનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- રાજસ્થાન
- સૂર્યમુખીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- કર્ણાટક
- નારિયેળનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- કેરળ
- ચાનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
- આસામ
- પંચાયતી રાજ દિવસ ક્યારે માનવમાં આવે છે?
- 24 એપ્રિલ
0 Comments