નિશ્વિત વાહિકાઓના માધ્યમથી થઈ રહેલા જળપ્રવાહને નદી કહે છે.
નદીતંત્ર :
જળને પ્રવાહિત કરતી વાહિકાઓના તંત્રને નદીતંત્ર કહે છે.
કોઈ પણ ક્ષેત્રનું નદીતંત્ર તે ક્ષેત્રના ભૂવૈજ્ઞાનિક ઉત્પત્તિકાળ, ખડકોની પ્રકૃતિ તેમજ સંરચના, ભૂપૃષ્ઠ આબોહવા, વહેતા જળની માત્રા, વહેતા જળની ઝડપ વગેરે ઉપર આધાર રાખે છે.
ગુજરાતના નદીતંત્રને ( બે થી વધારે નદીઓ ભેગી થવાથી બનતા તંત્રને નદીતંત્ર કહે છે.) ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.
0 Comments