વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day)

વિશ્વ આરોગ્ય દિવસ' (World Health Day)
વિશ્વ આરોગ્ય દિવસ' (World Health Day)

→ દર વર્ષે 7 એપ્રિલના રોજ 'વિશ્વ આરોગ્ય દિવસ' (World Health Day)ની ઉજવણી કરવામાં આવે છે.

→ થીમ 2025 : Healthy Beginnings, Hopeful Futures


→ ઉદ્દેશ્ય : સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય વિશે જાગૃત્તિ લાવવાનો અને ઉપચાર વ્યવસ્થાને સુદ્દઢ બનાવાવનો છે.

→ 7 એપ્રિલ, 1948ના રોજ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની સ્થાપના કરવામાં આવી હતી. તેથી 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

→ સૌપ્રથમ આ દિવસ વર્ષ 1950માં ઉજવાયો હતો.

→ WHOનું મુખ્યમથક જીનિવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે.

→ WHO એ સંયુકત રાષ્ટ્ર (UN)ની સહયોગી શાખા છે.

→ હાલમાં WHOના સભ્ય દેશોની સંખ્યા 194 છે.

→ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા ટકાઉ વિકાસ માટે UHC (Universal Health Coverage) પ્રાપ્ત કરવા વર્ષ 2030 સુધીનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

→ WHOના હાલના મહાનિર્દેશક તરીકે ઇથોપિયાના ડો. ટેડરોસ અધાનોમ ઘેબ્રેયેસસ છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments