વિટામિન B3 | Vitamin - B3 | Niacin



વિટામિન B3





→ રસાયણિક નામ : નિયાસીન

→ શોધક : કોર્નાર્ડ એવલજેમ



વિટામિનની ઉણપથી થતાં રોગ/ વિકૃતિ



→ પેલાગ્રા





લક્ષણો



→ચામડીમાં સોજો






પ્રાપ્તિ સ્ત્રોત



→ ટામેટાં

→ બટાટ

→ મગફળી

→ માંસ

→ દૂધ



ઉપયોગ



→ ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ બને છે.

→ સ્વસ્થ ચેતાતંત્ર માટે જરૂરી છે.











Post a Comment

0 Comments