Ad Code

વિટામિન B2 | Vitamin B2 | Riboflavin



વિટામિન B2





→ રસાયણિક નામ :રાઈબોફ્લેવિન

→ શોધક : વોગર્બ અને ક્રિશ્વીયન



વિટામિનની ઉણપથી થતાં રોગ/ વિકૃતિ





→ કિલોસીસ

→ કેરાટાઈટીસ





લક્ષણો





→ જીભ ફાટવી

→ ચામડી ફાટવી

→ આંખ લાલ થવી






પ્રાપ્તિ સ્ત્રોત





→ માંસ

→ લીલાં શાકભાજી

→ દૂધ



ઉપયોગ





→ ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ બેન છે.

→ ત્વચા, વાળ, લોહી અને મગજની તંદુરસ્તી માટે ઉપયોગી છે.











Post a Comment

0 Comments