વિટામિન E | Vitamin - E | Tocopherol



વિટામિન E





→ રસાયણિક નામ : ટોકોફેરોલ

→ શોધક : ઈવાન્સ અને સોરે



વિટામિનની ઉણપથી થતાં રોગ/ વિકૃતિ



→ નપુંસકતા

→ વંધ્યત્વ

→ પાંડુરોગ (એનેમિયા)





લક્ષણો





→ ફળદ્રુપતામાં ઘટાડો

→ રક્તકણોનું વિઘટન






પ્રાપ્તિ સ્ત્રોત





→ દૂધ, માખણ, લીલા પાંદડાવાળા શાકભાજી



ઉપયોગ





→ કોષની અખંડતા જાળવવામાં ઉપયોગી











Post a Comment

0 Comments