Ad Code

Responsive Advertisement

વિટામિન D | Vitamin - D | Calciferol



વિટામિન D





→ રસાયણિક નામ : કેલ્સિફેરોલ

→ શોધક : સ્ટિન બોક અને હેસ



વિટામિનની ઉણપથી થતાં રોગ/ વિકૃતિ



→ સુકતાન (Rickets)

→ ઓસ્ટિયોમેલેશિયા





લક્ષણો :



→ સુકતાન બાળકોમાં થાય છે.

→ હાડકાં નબળાં અને પોચાં બને છે.

→ પુખ્ત વ્યક્તિઓને ઓસ્ટિયોમેલેશિયા થાય છે.






પ્રાપ્તિ સ્ત્રોત



→ સૂર્યપ્રકાશ, દૂધ, કેળાં



ઉપયોગ



→ હાડકાંની વૃદ્ધિ માટે જરૂરી











Post a Comment

0 Comments