Ad Code

Responsive Advertisement

વિટામિન A | Vitamin - A | Retinol



વિટામિન A





→ રસાયણિક નામ : રેટિનોલ

→ શોધક : મેક કુલમ



વિટામિનની ઉણપથી થતાં રોગ/ વિકૃતિ



→ દ્રષ્ટિહીનતા / રતાંધળાપણું (Xeropthalmia)

→ ડર્મીટાઈટટીસ / નેત્રશુષ્કતા (બીટોટ સ્પોટ)





લક્ષણો



→ વૃદ્ધિ કુંઠિત થાય છે.

→ ત્વચા કેરોટિન યુક્ત બને છે.






પ્રાપ્તિ સ્ત્રોત



→ દૂઘ

→ ઈંડા

→ મગફળી

→ પનીર

→ ગાજર

→ માછલીના યકૃતના તેલ (કોડલિવર ઓઈલ)



ઉપયોગ



→ આંખો અને ત્વચાની જાળવણી માટે ઉપયોગી











Post a Comment

0 Comments