વિટામિન B1 | Vitamin B1 | Thymine



વિટામિન B1





→ રસાયણિક નામ : થાયમિન

→ શોધક : સી. ફંક



વિટામિનની ઉણપથી થતાં રોગ/ વિકૃતિ



→ બેરીબેરી





લક્ષણો



→ ભૂખ ના લાગવી

→ થાક લાગવો

→ સ્નાયુ ક્ષીણતા






પ્રાપ્તિ સ્ત્રોત



→ દરિયાઈ ખોરાક (Sea Food)

→ ઈંડા

→ સ્પ્રાઉટ ધાન્યો



ઉપયોગ



→ ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે.

→ ચેતાતંત્ર માટે મહત્વપૂર્ણ આધારરૂપ છે.











Post a Comment

0 Comments