વિટામિન K | Vitamin - K | Phenoquinolone
વિટામિન K
→ રસાયણિક નામ : ફિનોક્વિનોલોન
→ શોધક : ડેમ અને ડ્રોઈસી
વિટામિનની ઉણપથી થતાં રોગ/ વિકૃતિ
→અતિ રક્તસ્ત્રાવ
લક્ષણો
→લોહી ન જામે
પ્રાપ્તિ સ્ત્રોત
→ ચયાપચયની ક્રિયા દ્વારા
→ લીલા શાકભાજી
→ ટામેટાં
ઉપયોગ
→ રક્તના સંવર્ધનમાં મદદ કરે છે.
0 Comments