વિટામિન B5 | Vitamin - B5 | Pantothenic Acid



વિટામિન B5





→ રસાયણિક નામ : પેન્ટોથેનિક એસિડ

→ શોધક : આર. જે. વિલિયમ્સ



વિટામિનની ઉણપથી થતાં રોગ/ વિકૃતિ



→ પેરાસ્થેસિયા



લક્ષણો



→ ચેતાતંત્રનો રોગ






પ્રાપ્તિ સ્ત્રોત



→મશરૂમ

→ માછલી

→ સૂરજમુખીના બીજ

→ માંસ

→ શક્કરીયા



ઉપયોગ



→ તે કેલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરનું સંતુલન જાળવી રાખવા માટે જરૂરી છે.











Post a Comment

0 Comments