વિટામિન C | Vitamin - C | Ascorbic Acid



વિટામિન C





→ રસાયણિક નામ : એસ્કોર્બિક એસિડ

→ શોધક : કિંગ



વિટામિનની ઉણપથી થતાં રોગ/ વિકૃતિ



→ સ્કર્વી





લક્ષણો



→ પેઢામાંથી લોહી નીકળવું

→ ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગે






પ્રાપ્તિ સ્ત્રોત



→ બધા જ ખાટા ફાળો (આમળામાં સૌથી વધુ હોય છે.)

→ પપૈયા



ઉપયોગ



→ રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે.











Post a Comment

0 Comments