વિટામિન B12 | Vitamin - B12 | Cyanocobalamin



વિટામિન B12





→ રસાયણિક નામ : સાયનોકોબેલામાઈન

→ શોધક : ડોર્થી હોઝકિન



વિટામિનની ઉણપથી થતાં રોગ/ વિકૃતિ



→ પરનીસીયસ એનીમિયા (પાંડુરોગ)





લક્ષણો



→ મોટા અને અપરિપક્વ RBC






પ્રાપ્તિ સ્ત્રોત



→ દૂધ

→ માંસ



ઉપયોગ



→ લાલ રક્તકણો બનાવવામાં ઉપયોગી છે.

→ ફેટી એસિડ અને એમિનો એસિડના અણુને તોડવામાં મદદરૂપ છે.











Post a Comment

0 Comments