Ad Code

Responsive Advertisement

વિટામિન B9 | Vitamin - B9 | Folic Acid



વિટામિન B9





→ રસાયણિક નામ : ફોલિક એસિડ

→ શોધક : લુસી વિલ્સ



વિટામિનની ઉણપથી થતાં રોગ/ વિકૃતિ



→ એનિમિયા (પાંડુરોગ)





લક્ષણો :



→ RBC માં હિમોગ્લોબીનની ઊણપ






પ્રાપ્તિ સ્ત્રોત



→ કઠોળ

→ ખાટાં ફાળો

→ લીલાં પાંદડાવાળી શાકભાજી

→ બીટ



ઉપયોગ



→ નવા કોશની રચના

→ સંશ્વેલેષણ માટે ઉપયોગી છે.











Post a Comment

0 Comments