Ad Code

Synonyms - Part - 6 | સમાનાર્થી / શબ્દાર્થ - ભાગ - 6



પાઠ્યપુસ્તક આધારિત સમાનાર્થી / શબ્દાર્થ - ભાગ - 6





  1. વિલક્ષણ – અદ્ભુત , આસાધારણ


  2. ધોરીમાર્ગ – મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ


  3. . ભાળવણી – સોંપણી, ભાળ રાખવા સોંપણી કરવી, ભલામણ કરવી


  4. વિસ્મય – આશ્વર્ય, અચંબો


  5. ગિંગોડો – કૂતરાં, ગાય, ભેંસ વગેરે પશુઓના કાન વગેરે અંગો પર બાઝતો જીવ


  6. કોકિલ – નરકોયલ


  7. ઘનગર્જન – વાદળની ગર્જના


  8. ઉરતંતે – હ્રદયના તાંતણે


  9. કોતર – નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ





  10. પૌરૂષ – પુરુષતાન


  11. સુફલિત – ફળદ્રુપ, સારા ફળવાળું


  12. વિસરવું – ભૂલી જવું


  13. ગૃહમાયા – ઘરની માયા, ઘરની લાગણી


  14. પાનેતર – પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર


  15. શિલાજિત – એક ઔષધિ









  16. અભિષેક – મસ્તક પર થતી જલધારા


  17. પરિચારિકા – સેવિકા


  18. પાંજરાપોળ – અશકત કે ઘરડાં ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન


  19. ચાકરી – સેવા


  20. ઉપચાર – સારવાર


  21. વસવસો – અફસોસ


  22. ભાળવણી – ભલામણ, ભાળ રાખવા સોંપણી કરવી


  23. ક્રૂર – ઘાતકી


  24. જથરવથર – અવ્યવસ્થિત


  25. સીમ – ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન





  26. મજિયારું – સહિયારું


  27. . ખમીર – જોશ, તાકાત


  28. ત્રિકમ - જમીન ખોદવાનું એક ઓજાર


  29. વેળા – સમય, ટાણું, વખત


  30. બુલંદ – ઊંચો (અવાજ)









Post a Comment

0 Comments