અનુચ્છેદ : ૧૨ : વ્યાખ્યા
અનુચ્છેદ : ૧૩ : મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા
અનુચ્છેદ : ૧૪ : સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ
અનુચ્છેદ : ૧૫ : ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવનો નિષેધ
અનુચ્છેદ : ૧૬ : જાહેર નીકરીની બાબતમાં તકની સમાનતા
અનુચ્છેદ : ૧૭ : અસ્પૃશ્યતા નાબુદી
અનુચ્છેદ : ૧૮ : ખીતાબોની નાબુદી
અનુચ્છેદ : ૧૯ : વાણીસ્વાતંત્ર્ય વગેરે સંબંધી કેટલીક અધિકારોનું રક્ષણ
અનુચ્છેદ : ૨૦ : ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ
અનુચ્છેદ : ૨૧ : જીવન અને શરીર સ્વાતંત્ર્યના અધિકારોનું રક્ષણ
અનુચ્છેદ : ૨૧ (A) : શિક્ષણનો અધિકાર (૮૬મો બંધારણીય સુધારો, ૨૦૦૨)
અનુચ્છેદ : ૨૨ : અમુક પરિસ્થિતિમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ
અનુચ્છેદ : ૨૩ : મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજુરી ઉપરનો પ્રતિબંધ
અનુચ્છેદ : ૨૪ : કારખાનાં વગેરેમાં બાળકોને નોકરી રાખવાનો પ્રતિબંધ
અનુચ્છેદ : ૨૫ : અંત:કરણનું અને મુકત રીતે ધર્મનું માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાની સ્વતંત્રતા
અનુચ્છેદ : ૨૬ : ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય
અનુચ્છેદ : ૨૭ : કોઈ ખાસ ધર્મની અભિવ્રુદ્વી માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા
અનુચ્છેદ : ૨૮ : અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનમાં હાજરી અંગે સ્વતંત્રતા
અનુચ્છેદ : ૨૯ : લઘુમતીઓના હિતોનું રક્ષણ
અનુચ્છેદ : ૩૦ : શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અબે તેમનો વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર
અનુચ્છેદ : ૩૧ : ૪૪ માં બંધારણીય સુધારો, ૧૯૭૮માં રદ કરવામાં આવ્યો
અનુચ્છેદ : ૩૨ : આ ભાગથી અપાયેલા મૂળભૂત અધિકારોનો અમલ કરવા માટેના ઉપાયો
અનુચ્છેદ : ૩૩ : આ ભાગથી અપાયેલા મૂળભૂત અધિકારો, સશસ્ત્ર દળો વગેરેને લાગુ પડતા હોય તો ત્યાં તે અધિકારોમાં સુધારા વધારા કરવાની સંસદની સત્તા
અનુચ્છેદ : ૩૪ : કોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો અમલમાં હોય તે દરમિયાન આ ભાગથી અપાયેલા મૂળભૂત અધિકારો ઉપર નિયંત્રણ
અનુચ્છેદ : ૩૫ : આ ભાગની જોગવાઈઓને અસરકારક બનાવવા માટે કાયદા કરવા બાબત
Also Read:
ભાગ 1 : સંધ અને તેનું રાજ્યક્ષેત્ર
ભાગ 2 : નાગરિકતા
ભાગ 3 : મૂળભૂત અધિકારો
ભાગ 4 : રાજ્યનીતિના માર્ગદર્શક સિંદ્ધાંતો
ભાગ 5 : સંઘ
0 Comments