અનુચ્છેદ : ૩૬ : વ્યાખ્યા
અનુચ્છેદ : ૩૭ : આ ભાગમાં સમાવિષ્ટ સિંધ્ધાંતો લાગુ પાડવા બાબત
અનુચ્છેદ : ૩૮ : લોક-કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય યોગ્ય સામાજિક વ્યવસ્થાનું સર્જન કરશે.
અનુચ્છેદ : ૩૯ : રાજ્યે અનુસરવાના નીતિના અમુક સિંધ્ધાંતો
અનુચ્છેદ : ૩૯ (A) : સમાન ન્યાય અને કાનૂની સહાય
અનુચ્છેદ : ૪૦ : ગ્રામ પંચાયતોની રચના
અનુચ્છેદ : ૪૧ : કામ, શિક્ષણ અને અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવાનો અધિકાર.
અનુચ્છેદ : ૪૨ : કામ અંગેની ન્યાયસંગત અને માનવોચિતપરિસ્થિતિ અને પ્રસુતિ – સહાયતા માટે જોગવાઈ.
અનુચ્છેદ : ૪૩ : કામદારો માટે નિર્વાહ , પગાર વગેરે
અનુચ્છેદ : ૪૩ (A) : ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી
અનુચ્છેદ : ૪૩ (B) : સહકારી સમિતિઓની રચના માટે રાજ્ય પ્રોત્સાહન આપશે
અનુચ્છેદ : ૪૪ : નાગરિકો માટે એકસરખો દીવાની કાયદો (કોમન સીવીલ કોડ)
અનુચ્છેદ : ૪૫ : છ વર્ષની ઓછી વયના બાળકો માટે શરૂઆતની બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈઓ
અનુચ્છેદ : ૪૬ : અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ અને બીજા નબળા વર્ગોના શૈક્ષણિક તથા આર્થિક હિતોની અભીવૃદ્ધિ.
અનુચ્છેદ : ૪૭ : પોષણ અને જીવનધોરણ ઉંચા લાવવાની તથા જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની ફરજ
અનુચ્છેદ : ૪૮ : ખેતી અને પશુપાલનની વ્યવસ્થા
અનુચ્છેદ : ૪૮(A) : પર્યાવરણ નું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓ રક્ષણ બાબત.
અનુચ્છેદ : ૪૯ : રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્થળો અને વસ્તુઓનું રક્ષણ
અનુચ્છેદ : ૫૦ : ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા બાબત.
અનુચ્છેદ : ૫૧ : આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ
ભાગ – ૪ (A) : મૂળભૂત ફરજો (Fundamental Duties)
અનુચ્છેદ : ૫૧ (A) : મૂળભૂત ફરજો
Also Read:
ભાગ 1 : સંધ અને તેનું રાજ્યક્ષેત્ર
ભાગ 2 : નાગરિકતા
ભાગ 3 : મૂળભૂત અધિકારો
ભાગ 4 : રાજ્યનીતિના માર્ગદર્શક સિંદ્ધાંતો
ભાગ 5 : સંઘ
0 Comments