Ad Code

ભાગ- ૨ નાગરિકતા (Citizenship)


ભાગ- ૨ નાગરિકતા (Citizenship)



અનુચ્છેદ : ૫ : આ બંધારણના આરંભે નાગરિકતા

અનુચ્છેદ : ૬ : પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતાનો અધિકાર

અનુચ્છેદ : ૭ : ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કારી ગયેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતાનો અધિકાર

અનુચ્છેદ : ૮ : ભારતની બહાર વસ્તી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતાનો અધિકાર

અનુચ્છેદ : ૯ : પોતાની મરજીથી વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિકો નહિ ગણવા બાબત

અનુચ્છેદ : ૧૦ : નાગરિકતાના અધિકાર ચાલુ રહેવા બાબત

અનુચ્છેદ : ૧૧ : સંસદ દ્વારા કાયદાથી નાગરિકતા અધિકારનું નિયમન કરવા બાબત



Also Read:


ભાગ 1 : સંધ અને તેનું રાજ્યક્ષેત્ર


ભાગ 2 : નાગરિકતા


ભાગ 3 : મૂળભૂત અધિકારો


ભાગ 4 : રાજ્યનીતિના માર્ગદર્શક સિંદ્ધાંતો


ભાગ 5 : સંઘ

Post a Comment

0 Comments