Ad Code

ભાગ – ૫ : સંઘ (Union)

ભાગ – ૫ : સંઘ (Union)

કારોબારી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ (President and Vice President)

મંત્રી પરિષદ

ભારતના એટર્ની જનરલ (Attorney General of India)

સંસદ (Parliament)

સંસદના અધિકારીઓ (Officers of Parliament)

સભ્યોની ગેરલાયકાતો (Disqualification for Membership)

સંસદીય ખરડા પ્રક્રિયા (Parliament Process for Passing Bill)

સામાન્ય સંસદીય પ્રક્રિયા (General Process of Parliament)

રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા (Power of President to Promulgate Ordinances)

સંઘનું ન્યાયતંત્ર (Supreme Court)

ભારતના નિયંત્રક – મહાલેખા પરીક્ષક (Comptroller and Auditor General of India)





કારોબારી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ (President and Vice President)




અનુચ્છેદ : ૫૨ : ભારતના રાષ્ટ્રપતિ

અનુચ્છેદ : ૫૩ : સંઘની કારોબારી સત્તા

અનુચ્છેદ : ૫૪ : રાષ્ટ્રપતિની ચુંટણી

અનુચ્છેદ : ૫૫ : રાષ્ટ્રપતિની ચુંટણીની પદ્ધતિઓ

અનુચ્છેદ : ૫૬ : રાષ્ટ્રપતિની હોદ્દાની પદ્ધતિ

અનુચ્છેદ : ૫૭ : ફરી ચુંટાવાની યોગ્યતા

અનુચ્છેદ : ૫૮ : રાષ્ટ્રપતિ તરીકેની ચુંટણી માટે ઉમેદવારોની લાયકાતો

અનુચ્છેદ : ૫૯ : રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો

અનુચ્છેદ : ૬૦ : રાષ્ટ્રપતિએ લેવાના સપથ અથવા પ્રતિજ્ઞા

અનુચ્છેદ : ૬૧ : રાષ્ટ્રપતિ ઉપરના મહાભિયોગની પ્રક્રિયા

અનુચ્છેદ : ૬૨ : રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો તે ભરવા માટે ચુંટણી કરવાનો સમય અને પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા ભરવા ચુંટાયેલી વ્યક્તિની હોદ્દાની મુદ્દત .

અનુચ્છેદ : ૬૩ : ભારતના ઉપરાષ્ટ્રપતિ

અનુચ્છેદ : ૬૪ : ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ રાજ્યસભાના સભાપતિ રહેશે.

અનુચ્છેદ : ૬૫ : રાષ્ટ્રપતિનો હોદ્દો પ્રસંગોપાત ખાલી રહે તે દરમિયાન અથવા તેમની ગેહાજરી દરમિયાન ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે અથવા તેમના કર્યો બજાવશે.

અનુચ્છેદ : ૬૬ : ઉપરાષ્ટ્રપતિની ચુંટણી

અનુચ્છેદ : ૬૭ : ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત

અનુચ્છેદ : ૬૮ : ઉપરાષ્ટ્રપતિના હોદ્દો ખાલી પડે તો તે ભરવા માટે ચુંટણી કરવાનો સમય અને પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા ભરવા ચુંટાયેલી વ્યક્તિની હોદ્દાની મુદ્દત .

અનુચ્છેદ : ૬૯ : ઉપરાષ્ટ્રપતિ એ લેવાના સપથ અથવા પ્રતિજ્ઞા

અનુચ્છેદ : ૭૦ : અન્ય આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિના કાર્યો બજાવવા બાબત

અનુચ્છેદ : ૭૧ : રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચુંટણી અંગેની અથવા તે સંબઘી બાબતો.

અનુચ્છેદ : ૭૨ : માફી વગેરે આપવાની તથા અમુક બાબતોમાં સજા મુલતવી રાખવાની, તેમાંથી મુક્તિ આપવાની અથવા તે ઘટાડવાની રાષ્ટ્રપતિની સત્તા.

અનુચ્છેદ : ૭૩ : સંઘની કારોબારી સત્તા.


ભાગ 3 : મૂળભૂત અધિકારો



મંત્રી પરિષદ


અનુચ્છેદ : ૭૪ : રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રી પરિષદ

અનુચ્છેદ : ૭૫ : મંત્રીઓ અંગેની બીજી જોગવાઈઓ



ભારતના એટર્ની જનરલ


અનુચ્છેદ : ૭૬ : ભારતના એટર્ની જનરલ

અનુચ્છેદ : ૭૭ : ભારત સરકારના કામકાજનું સંચાલન

અનુચ્છેદ : ૭૮ : રાષ્ટ્રપતિને માહિતી પુરી પાડવા વગેરે સંબંધી વડાપ્રધાનની ફરજો.



સંસદ


અનુચ્છેદ : ૭૯ : સંસદની રચના

અનુચ્છેદ : ૮૦ : રાજ્યસભાની રચના

અનુચ્છેદ : ૮૧ : લોકસભાની રચના

અનુચ્છેદ : ૮૨ : દરેક વસ્તી ગણતરી પછી ફેર ગોઠવણી

અનુચ્છેદ : ૮૩ : સંસદના ગૃહોની મુદ્દત

અનુચ્છેદ : ૮૪ : સંસદના સભ્યપદ માટેની લાયકાત

અનુચ્છેદ : ૮૫ : સંસદના સત્રો, સત્રસમાપ્તિ અને વિસર્જન

અનુચ્છેદ : ૮૬ : ગૃહોને સંબોધવાનો તથા સંદેશા મોકલવાનો રાષ્ટ્રપતિનો અધિકાર

અનુચ્છેદ : ૮૭ : રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન

અનુચ્છેદ : ૮૮ : ગૃહો અંગે મંત્રીઓ અને એટર્ની જનરલના અધિકારો



સંસદના અધિકારીઓ


અનુચ્છેદ : ૮૯ : રાજ્યસભાના સભાપતિ અને ઉપ-સભાપતિ

અનુચ્છેદ : ૯૦ : ઉપ-સભાપતિનો હોદ્દો ખાલી કરવા બાબત અને તેમના રાજીનામાં અને તેમના હોદ્દા ઉપરથી દુર કરવા બાબત .

અનુચ્છેદ : ૯૧ : સભાપતીના હોદ્દાની ફરજો બજાવવાની અથવા સભાપતિ કાર્ય કરવાની ઉપ-સભાપતિ અથવા અન્ય વ્યક્તિની સત્તા.

અનુચ્છેદ : ૯૨ : સભાપતિ અથવા ઉપ-સભાપતિણે હોદ્દો ઉપરથી દુર કરવાના ઠરાવ ઉપર વિચારના ચાલતી હોઉં તે વખતે તેઓ અધ્યક્ષસ્થાન લેશે નહિ.

અનુચ્છેદ : ૯૩ : લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ

અનુચ્છેદ : ૯૪ : અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો હોદ્દો ખાલી કરવા બાબત અને તેમના રાજીનામાં અને તેમને હોદ્દા ઉપરથી દુર કરવા બાબત.

અનુચ્છેદ : ૯૫ : અધ્યક્ષના હોદ્દાની ફરજો બજાવવાની અથવા અધ્યક્ષ તરીકે કાર્ય કરવાની ઉપાધ્યક્ષ અથવા બીજી વ્યક્તિની સત્તા.

અનુચ્છેદ : ૯૬ : અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષણે હોદ્દા ઉપરથી દુર કરવાના ઠરાવ ઉપર વિચરણા ચાલતી હોય તે વખતે તે અધ્યક્ષસ્થાન લેશે નહિ.

અનુચ્છેદ : ૯૭ : સભાપતિ અને ઉપ-સભાપતિ તથા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર અને ભથ્થાં

અનુચ્છેદ : ૯૮ : સંસદનું સચિવાલય

અનુચ્છેદ : ૯૯ : સભ્યોએ લેવાના સપથ અને પ્રતિજ્ઞા

અનુચ્છેદ : ૧૦૦ : ગૃહોમાં મતદાન, ખાલી જગા હોવા છતાં કાર્ય કરવાની ગૃહોની સત્તા અન કોરમ



સભ્યોની ગેરલાયકાતો


અનુચ્છેદ : ૧૦૧ : બેઠકો ખાલી કરવા બાબત

અનુચ્છેદ : ૧૦૨ : સભ્યપદ માટેની ગેરલાયકાતો

અનુચ્છેદ : ૧૦૩ : સભ્યોની ગેરલાયકાતો અંગેના પ્રશ્નો ઉપર નિર્ણય

અનુચ્છેદ : ૧૦૪ : અનુચ્છેદ -99 હેઠળ શપથ કે પ્રતિજ્ઞા લીઘા પહેલા અથવા લાયક ન હોવા ગેરલાયક થવા છતાં ગૃહમાં બેસવા અને મત આપવા માટે દંડ.

અનુચ્છેદ : ૧૦૫ : સંસદના ગૃહોના અને તેમના સહ્યોના અને સમિતિઓની સત્તા, વિશેષાધિકારો વગેરે.

અનુચ્છેદ : ૧૦૬ : સભ્યોના પગાર અને ભથ્થાં.



સંસદીય ખરડા પ્રક્રિયા


અનુચ્છેદ : ૧૦૭ : સામાન્ય વિધેયકો દાખલ કરવા બાબત અને પસાર કરવા અંગે જોગવાઈઓ.

અનુચ્છેદ : ૧૦૮ : અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક

અનુચ્છેદ : ૧૦૯ : નાણા વિધેયક અંગે ખાસ પ્રક્રિયા

અનુચ્છેદ : ૧૧૦ : નાણા વિધેયકની વ્યાખ્યા

અનુચ્છેદ : ૧૧૧ : વિધેયકોની અનુમતિ

અનુચ્છેદ : ૧૧૨ : વાર્ષિક નાણાંકીય પત્રક

અનુચ્છેદ : ૧૧૩ : સંસદમાં અંદાજો અંગેની પ્રક્રિયા

અનુચ્છેદ : ૧૧૪ : વિનિયોગ વિધેયકો

અનુચ્છેદ : ૧૧૫ : પૂરક, વધારાનું કે અધિક અનુદાન

અનુચ્છેદ : ૧૧૬ : હિસાબ પેટે મંજુર કરવાના (લેખાનુદાન), વિશ્વાસ પર મંજુર કરવાના અને અપવાદ અનુદાન.

અનુચ્છેદ : ૧૧૭ : નાણાંકીય વિધેયકોને લગતી ખાસ જોગવાઈઓ.



સામાન્ય સંસદીય પ્રક્રિયા


અનુચ્છેદ : ૧૧૮ : પ્રક્રિયાના નિયમો

અનુચ્છેદ : ૧૧૯ : સંસદમાં નાણાંકીય કામકાજ અંગેની કાર્યરીતીનું કાયદાથી નિયમન.

અનુચ્છેદ : ૧૨૦ : સંસદમાં વાપરવાની સત્તા.

અનુચ્છેદ : ૧૨૧ : સંસદમાં ચર્ચાવિચારણા ઉપર નિયંત્રણ

અનુચ્છેદ : ૧૨૨ : સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપસ કારી શકાશે નહિ



રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા


અનુચ્છેદ : ૧૨૩ : સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા.



સંઘનું ન્યાયતંત્ર


અનુચ્છેદ : ૧૨૪ : સર્વોચ્ચ ન્યાયાલયની રચના અને સ્થપના

અનુચ્છેદ : ૧૨૫ : ન્યાયાધીશનો પગાર, વગેરે

અનુચ્છેદ : ૧૨૬ : કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણુક

અનુચ્છેદ : ૧૨૭ : તદર્થ (એડહોક) ન્યાયાધીશોની નિમણુક

અનુચ્છેદ : ૧૨૮ : સર્વોચ્ચ ન્યાયાલયની બેઠકોમાં નિવૃત્ત ન્યાયાધીશોની હાજરી

અનુચ્છેદ : ૧૨૯ : સર્વોચ્ચ ન્યાયલય રેકર્ડ ન્યાયાલય (નાઝીરી અદાલત) રહેશે

અનુચ્છેદ : ૧૩૦ : સર્વોચ્ચ ન્યાયાલયનું સ્થળ

અનુચ્છેદ : ૧૩૧ : સર્વોચ્ચ ન્યાયાલયની પ્રારંભિક અધિકાર ક્ષેત્ર

અનુચ્છેદ : ૧૩૨ : અમુક કેસોમાં ઉચ્ચ ન્યાયાલયમાંથી આવેલી અપીલોમાં સર્વોચ્ચ ન્યાયાલયની અપિલીય હકુમત

અનુચ્છેદ : ૧૩૩ : દીવાની બાબતો સંબંધી ઉચ્ચ ન્યાયાલયમાંથી આવેલી અપીલો માં સર્વોચ્ચ ન્યાયાલયની અપિલીય હકુમત

અનુચ્છેદ : ૧૩૪ : ફોજદારી બાબતો સંબધી સર્વોચ્ચ ન્યાયાલયની અપિલીય હકુમત

અનુચ્છેદ : ૧૩૪ (A) : સર્વોચ્ચ ન્યાયલયને અપીલ કરવા માટેનું પ્રમાણપત્ર

અનુચ્છેદ : ૧૩૫ : વિદ્યમાન કાયદા હેઠળના ન્યાયાલયની હકૂમત અને સત્તા સર્વોચ્ચ ન્યાયાલય વાપરી શકશે.

અનુચ્છેદ : ૧૩૬ : સર્વોચ્ચ ન્યાયાલયે અપીલ કરવા માટે ખાસ પરવાનગી આપવા બાબત

અનુચ્છેદ : ૧૩૭ : ફેસલા અથવા હુકમોની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પુનર્વિચારણા

અનુચ્છેદ : ૧૩૮ : સર્વોચ્ચ ન્યાયાલયની હકુમત વિસ્તરવા બાબત

અનુચ્છેદ : ૧૩૯ : સર્વોચ્ચ ન્યાયાલયને અમુલ રીટ કાઢવાની સત્તા આપવા બાબત

અનુચ્છેદ : ૧૩૯ (A) : અમુક કેસો તબદીલ કરવા બાબત

અનુચ્છેદ : ૧૪૦ : સર્વોચ્ચ ન્યાયાલયની સહાયક સત્તા.

અનુચ્છેદ : ૧૪૧ : સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો તમામ ન્યયાલાયોને બંધનકર્તા રહેશે

અનુચ્છેદ : ૧૪૨ : સર્વોચ્ચ ન્યાયાલયના હુકમનામા અને હુકામો અને દસ્તાવેજો પ્રગટ કરવના હુકમો વગેરેનો અમલ

અનુચ્છેદ : ૧૪૩ : સર્વોચ્ચ ન્યાયાલય સાથે વિચારવિનિમય કરવાની રાષ્ટ્રપતિની સત્તા

અનુચ્છેદ : ૧૪૪ : મુલકી તથા ન્યાયિક સત્તાધિકારીઓએ સર્વોચ્ચ ન્યાયાલયની મદદમાં કાર્ય કરવા બાબત

અનુચ્છેદ : ૧૪૫ : ન્યાય્લયના નિયમો, વગેરે

અનુચ્છેદ : ૧૪૬ : સર્વોચ્ચ ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓ અને તેનું ખર્ચ

અનુચ્છેદ : ૧૪૭ : અર્થધટન



ભારતના નિયંત્રક – મહાલેખા પરીક્ષક


અનુચ્છેદ : ૧૪૮ : ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક

અનુચ્છેદ : ૧૪૯ : નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની ફરજો અને સત્તા

અનુચ્છેદ : ૧૫૦ : સંધના તેમજ રાજ્યોના હિસાબોના નમુના બાબત

અનુચ્છેદ : ૧૫૧ : ઓડીટ રિપોર્ટ



Also Read:


ભાગ 1 : સંધ અને તેનું રાજ્યક્ષેત્ર


ભાગ 2 : નાગરિકતા


ભાગ 3 : મૂળભૂત અધિકારો


ભાગ 4 : રાજ્યનીતિના માર્ગદર્શક સિંદ્ધાંતો


ભાગ 5 : સંઘ

Post a Comment

0 Comments