Ad Code

Responsive Advertisement

Solanki Dynasty: Mulraj - 2 (1176 to 1178 AD) | સોલંકી વંશ : મૂળરાજ – 2 (ઈ.સ. 1176 થી 1178)


મૂળરાજ – 2 (ઈ.સ. 1176 થી 1178)



→ અજયપાળ પછી તેનો મોટો પુત્ર મૂળરાજ – 2જો ગાદી પર આવ્યો.

→ નાની ઉંમર (8 વર્ષ) માં શાસક બન્યા હોવાથી બાળ મૂળરાજ નામ પડ્યું.

→ પિતા : અજયપાળ

→ માતા : નાયિકાદેવી

→ શાસન : ઈ.સ. 1176 થી 1178

→ બિરૂદો: પરમભટ્ટાર્ક, મહારાજાધિરાજ, પરમેશ્વર, અભિનવ- સિદ્ધરાજ, સપ્તમચક્રવર્તી, બાલાનારાયણાવતાર



યુદ્ધવિજયો



→ ઈ.સ. 1178 માં સુલાતન ગિયાસુદ્દીન મુહમ્મદે નીમેલા ગઝનીના સુબા શિહબુદ્દીન મુહમ્મદે ગુજરાત પર આક્રમણ કર્યું. (સૌપ્રથમ ગુજરાત પર મુસ્લિમ આક્રમણ હતું)

→ આ યુદ્ધ માતા નાયિકાદેવી દ્વારા આ યુદ્ધ આબુ પર્વત પદેશ પાસે લડી અને જીત્યું. પ્રશાસન માતા નાયિકાદેવી ચલાવતા હતા.

→ આ યુદ્ધમાં નાયિકાદેવીએ પુત્ર બાળમૂળરાજને સાથે રાખીને આ યુદ્ધમાં વિજય થયા.

→ મૂળરાજ-2 નું અકાળ મૃત્યુ થયું અને તેનો ભાઈ ભીમદેવ -2 શાસનમાં આવ્યો.





Also Read



  1. મૂળરાજ સોલંકી → Read/view
  2. ચામુંડરાજ સોલંકી → Read/view
  3. વલ્લભરાજ સોલંકી → Read/view
  4. દુર્લભરાજ સોલંકી → Read/view



  5. ભીમદેવ - 1 → Read/view
  6. કર્ણદેવ સોલંકી → Read/view
  7. સિદ્ધરાજ જયસિંહ → Read/view
  8. કુમારપાળ → Read/view
  9. અજયપાળ → Read/view
  10. ભીમદેવ – 2 → Read/view
  11. ત્રિભુવનપાળ →Read/view

Post a Comment

0 Comments